ખબરો મુજબ જાણાવા મળ્યું હતું કે ભારતના બીજા સીડીએસ જનરલ નરવણે ને બનાવવામાં આવશે પરતું તમને જણાવી દઈએ સીડીએસ નહીં પરંતુ COSC ચેરમેન બન્યા છે જનરલ નરવણે આ પદ કામ શું કરે છે અને કઈ રીતે એમને નક્કી કરવામાં સઆવે છે તેની જાણકારી આ પોસ્ટ દ્વારા બતાવીશુ.
આર્મી ચીફ જનરલ એમએમ જનરલ નરવણે ને દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બનાવવાની અટકળો ચાલી વચ્ચે બુધવારે એમને ચીફ ઓફ સ્ટાફ સમિતિના ચેરમેન બનાવવામાં આવ્યા છે ત્રણે પ્રમુખોની હાજરી વાળી કમિટીના ચેરમેનની પોસ્ટ દેશના પ્રથમ સિડીએસ જનરલ રાવતનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન બાદ પોસ્ટ ખાલી પડી હતી.
જણાવી દઈએ જનરલ નરવણે ની નિયુક્તિની ઓફિસિયલ જાહેરાત નથી કરી પરંતુ પીટીઆઈ મુજબ સૂત્રોના જણવ્યા અનુસાર એમની નિમણુંક થઈ ગઈ છે હવે સવાલ એ આવે SOSC શુંછે કઈ રીતે નમણૂક થાય છે આ પોસ્ટ ત્રણે સેનાઓની હાજરી વાળી કમિટીછે જે ત્રણે સેનાઓને લઈને અભિયાન અને મુદ્દાને લઈને ઓડિશન બનાવવાનું કામ કરે છે.
જનરલ નરવણેને તે જુની પરંપરા મુજબ સીઓએસસી માં નિમણુંક કરવામાં આવીછે જે સિડીએસ નું પદ બનાવ્યા પહેલા લાગુ હતી જણાવી દઈએ ત્રણે સેનાઓના પ્રમુખમાંથી સૌથી સિનીયર અધિકારીની સીઓએસસી તરીકે નિમણુંક કરવામાં આવે છે અને નવા સીડીએસ ને લઈને હજુ સુધી કોઈ ચર્ચા થઈ નહીં.