10,000 લીટર નકલી ઘી! આ બ્રાન્ડ તમારા ઘરમાં ન હોય એ જોઈ લેજો!
પૈસાની ભૂખ પાછળ આંધડા બનેલા નરાધમો લોકોના ઘરમાં ઘીના નામે ધીમું ઝેર પીરસી રહ્યા છે. ફરી એકવાર નકલી ઘીના કાળા કારોબારનો પરદાફાશ થયો છે. વડોદરામાંથી રેડ પાડવામાં આવી અને 10હ000 લીટર નકલી ઘી ઝડપાયું છે. અમૃત ગિરધન અને ઘી કિંગ જેવી બ્રાન્ડના નામે લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા હતા. શું છે વિગતો આ […]
Continue Reading