સલમાન ખાને રાજપાલ યાદવના બહાને ઝાકિર ખાન પર સાધ્યું નિશાન? જાણો આખી કહાની
ડોલર રૂપિયો ગમે તેટલો ઉપર નીચે થાય તમારે એટલા જ પૈસા પાછા આપવા પડશે જેટલા ઉધાર છે. તાજેતરમાં સ્ક્રીન એવોર્ડ્સ યોજાયા. આ એવોર્ડ ફંક્શનનો એક ભાગ કોમેડિયન ઝાકિર ખાન અને જર્નાલિસ્ટ સૌરભ દ્વિવેદીએ હોસ્ટ કર્યો હતો. આ દરમિયાન રાજપાલ યાદવ જે ઓડિયન્સમાં બેઠા હતા તેમના પર સૌરભ દ્વિવેદીએ એક કટાક્ષ કર્યો. તે જોકના રૂપમાં હતો. […]
Continue Reading