વિનાશક ભૂકંપ સામે જીતી માની મમતા: દીકરી માટે ફૂટબોલરની પત્નીનું મહાબલિદાન
કુદરત જ્યારે રુઠે છે ત્યારે ચારેય તરફ માત્ર વિનાશ જ જોવા મળે છે, પરંતુ આ વિનાશની વચ્ચે પણ માની મમતાનો એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સાંભળીને પથ્થર દિલ માણસ પણ રડી પડશે. વેનેઝુએલામાં આવેલા વિનાશકારી ભૂકંપમાં અત્યાર સુધીમાં 920થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને 3000 થી વધુ લોકો ઘાયલ છે.વેનેઝુએલાના પ્રખ્યાત […]
Continue Reading