પ્લેન માં ૬૦૦ ફૂટ ઉપર થી કૂદીને કઈ રીતે બચ્યા વિશ્વાશ કુમાર એક એક વાત ની ચોખવટ કરી..
વિમાન દુર્ઘટનામાં બચી ગયેલો એકમાત્ર વ્યક્તિ. શું તેણે 650 મીટરથી કૂદકો માર્યો હતો? હવે તેણે પોતે જ આખી સત્ય કહી દીધું. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા એકમાત્ર મુસાફર રમેશ વિશ્વાસ કુમારે કહ્યું કે તે કેવી રીતે બચી ગયો તે વિશ્વાસ કરી શકતો નથી. કદાચ દરવાજો તૂટી ગયો હતો અને તે સીટ સાથે નીચે પડી ગયો […]
Continue Reading