કંગનાને પદ્મશ્રી મળ્યો પરંતુ તમને કેમ નહીં તેને લઈને સોનુ સુદે છુપી અસલિયત જણાવી…
કંગના રાણાવતે જ્યારથી પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે ત્યારથી વિવાદ ચાલી રહ્યો છે કંગનાના એક બયાનથી અત્યારે લોકો વિરોધ કરી રહ્યા છે લોકો કહી રહ્યા છેકે કંગનાને એવોર્ડ ખોટો મળ્યો છે આ એવોર્ડ સમાજ સેવક સોનુ સુદને મળવો જોઈએ સોનુ સુદે તે વાતને લઈને પોતાનું મૌન તોડ્યું છે. સોસીયલ મીડિયા યુઝરોનું કહેવું છેકે છેલ્લા કેટલાક સમયથી […]
Continue Reading