કોણ હતા ચંદબરદાઇ જેમનું નામ ઇતિહાસમાં ગર્વથી લેવામાં આવે છે જેમનો પૃથ્વીરાજ ફિલ્મમાં સોનુ સુદે કર્યો છે રોલ…
અક્ષય કુમારની ફીલ્મ પૃથ્વીરાજનું ટ્રેલર હમણાં રિલીઝ થયું જેમાં સોનુ સુદ પણ એક મહત્વની ભૂમિકામાં જોવા મળશે સોનુ સુદે જે રોલ કર્યો તે પહેલા ક્યારે આ પ્રકારનો રોલ નથી કર્યો એક અલગ પ્રકારનો રોલ સોનુ સુદે કર્યો છે સોનુ સુદ આ ફિલ્મમાં ચંદ્રબરદાઈ નો રોલ નિભાવ્યો છે આજે આપણે વાત કરીશુ ચંદબરદાઇ કોણ હતા. ચંદબરદાઇ […]
Continue Reading