ચોંકાવનાર ખુલાસો કર્યો સાઉથ સ્ટાર ધનુષના પિતાએ કહ્યું મારા પુત્રના છૂટાછેડા નથી થયા પરંતુ…
સાઉથ સ્ટાર ધનુષ અને રજનીકાંતની પુત્રી ઐશ્વર્યાએ 17 જાન્યુઆરીએ સોસીયલ મીડિયા દ્વારા જણાવ્યું હતું કે બંને અલગ થઈ રહ્યા છે તેના બાદ બંનેના છૂટાછેડાની વાતોની ચર્ચા શરૂ થઈ ગઈ પરંતુ હવે એક ચોંકાવનાર ખબર આવી રહી છેકે ધનુષ અને ઐશ્વર્યાના છૂટાછેડા નથી થઈ રહ્યા બંનેને એમના ઘરવાળા અને એમના પિતા સમજાવી રહ્યા છે. ઉમ્મીદ કરવામાં […]
Continue Reading