લતા દીદી પર અરજીત સીંગે જે વાત કહી તેવી વાત કોઈએ નહિ કહી હોય…
લતા મંગેશકરના નિધન પર જે વાત અરજિત સીંગે કહી છે કદાચ એવી વાત બીજા કોઈ સ્ટારે નથી કીધી લતા દીદી આજના જમાનાના કોઈ પણ સિંગરને ખાસ પસંદ કરતા ન હતા એકવાર લતા દીદીના બહેન આશા ભોશલેએ કહી દીધું હતું કે અરજીત સીંગ સારા સિંગર તોછે પરંતુ તેઓ એક જેવું ગાય છે એમાં એ વાત નથી. […]
Continue Reading