સલમાન ખાન સાથેના ઝગડાને લઈને આલિયા ભટ્ટની તૂટી ધીરજ…
આલિયા ભટ્ટે સલમાન અને પોતાના 2 વર્ષ જુના વિવાદ પર આખરે મૌન તોડ્યું છે આલિયાની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી 25 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે અત્યારે આલિયા આ ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહી છે પરંતુ આ ફિલ્મ પહેલા સંજય લિલા ભણશાલી સલમાન અને આલિયાને લઈને ઇન્સાહ અલ્લાહ. નામની ફિલ્મ બનાવવાના હતા આ ફિલ્મની જાહેરાત પણ કરી […]
Continue Reading