મહાન ગાયક અને સંગીતકાર બપ્પી લહેરીનું 69 વર્ષની ઉંમરે દુઃખદ નિધન…
મિત્રો આજે બહુ દુઃખ સાથે જણાવવું પડે છેકે મશહૂર સંગીતકાર અને ગાયક બપ્પી લહેરીનું નિધન થઈ ગયું છે મુંબઈની એક હોસ્પ્ટિલમાં બપ્પી લહેરીએ અંતિમ શ્વાસ લીધા બપ્પી દાના નામથી જણીતા એલોકેશ લાહિરી 69 વર્ષના હતા જાણકારી મુજબ બપ્પી લહેરીનું નિધન રાત્રે લગભગ 11 વાગે થયું હતું. તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા અને મુંબઈની ક્રિટીકેર […]
Continue Reading