બિગબોસ સ્પર્ધક મજહબી સિદ્દીકીએ હિજાબ માટે છોડ્યું બૉલીવુડ…
સના ખાનથી આકર્ષાઈને બિગબોસની બીજી સ્પર્ધક મજહબી સિદ્દકીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને છોડીને હિજાબ પહેરવાની જાહેરાત કરી દીધી છે સના ખાન બોગબોસની 6મી સીઝનમાં જોવા મળી હતી જયારે મજબીએ બિગબોસ સીઝન 11માં ભાગ લીધો હતો તે શોની વિનર શિલ્પા શિંદે રહી હતી મહજબીએ સોસીયલ મીડિયામાં એક પોસ્ટ શેર. કરીને જણાવ્યું કે હવે તેઓ અલ્હાનાં રસ્તે ચાલશે અને […]
Continue Reading