કંઈ રીતે અરુણ ગોવિલને શ્રી રામનું પાત્ર નિભાવીને મોટી કિંમત ચૂકવવી પડી હતી આજે પણ છે પછતાવો…
રામાનંદ સાગરે જયારે રામાયણનું નિર્માણ કર્યું હતું ત્યારે બિલકૂલ અંદાજો ન હતો કે એમની સિરિયલ આટલી લોકપ્રિય થશે 90 ના દશકામાં રામાયણને દૂરદર્શનમાં પ્રસારિત કરવામાં આવી જેને લોકો દ્વારા ખુબજ પસંદ કરવામાં આવતી રામાયણની લોકપ્રિયતા આજે પણ જોવા મળે છે લોકડાઉંન દરમિયાન પણ પ્રસારિત કરવામાં આવી હતી. રામાયણ ના દરેક પાત્રો પણ ખુબ લોકપ્રિય બન્યા […]
Continue Reading