આર્યન ખાનના સફેદ પાવડર કેસના મુખ્ય સબૂત પ્રભાકરનું નિધ થયું તો બીજી બાજુ આર્યન જશ્ન મનાવી રહ્યા હતા.
અહીં આર્યન ખાન કેસનો સબૂત પ્રભાકર સેલ પોતાનો દમ તોડી રહ્યો હતો અને ત્યાં આર્યન ખાન પોતાની ટિમ કોલકત્તા નાઈટ રાઇડરની જીતનો જશ્ન મનાવી રહ્યા હતા આર્યન ખાનના કેસના મુખ્ય સબૂત પ્રભાકર સેલનું કાલ રાત્રે હ!દયરોગના હુ!મલાને કારણે નિધન થઈ ગયું જયારે પ્રભાકરનું નિધન થયું ત્યારે એ વાતથી. અજાણ આર્યન ખાન પોતાની બહેન સુહાના ખાન […]
Continue Reading