લગ્નના 4 વર્ષ બાદ સોનમ કપૂર પહેલા બાળકની માં બનવા જઈ રહી છે શેર કરી બેબી બમ્પ સાથેની તસ્વીર…
બૉલીવુડ એક્ટર સોનમ કપૂર બહુ જલ્દી માં બનવા જઈ રહી છે તેઓ અત્યારે પ્રેગ્નેટ છે કેટલાય દિવસો પહેલા સોસીયલ મીડિયામાં તેની જાહેરાત કરી હતી કે તેઓ માં બનવાની છે જાહેરાત કર્યા બાદ સોનમ કપૂરની બેબી બમ્પ ફ્લોન્ટ કરેલ કેટલીયે તસ્વીર વાયરલ થઈ રહી છે એવામાં ફરીથી સોનમ કપૂરે ફોટોશૂટ શેર કર્યું છે. નવા ફોટોશૂટમાં સોનમ […]
Continue Reading