ભગવાન શ્રી કૃષ્ણનું પાત્ર નિભાવનાર 57 વર્ષના સર્વદમન બૅનર્જી બોડી જોઈને દંગ રહી જશો…
ભગવાન શ્રી કૃષ્ણનું નામ લેતાજ આંખો સામે જે ચહેરો આવે છે એછે સર્વદમન બૅનર્જીનો એમને જોઈને એવું લાગતું હતું કે જેવા સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ હોય એમની મુશ્કાન એમના હાવભાવ એવા જોવા મળતા હતા કે જાણે ભગવાન સ્વયંમ હસી રહ્યા હોય સર્વદમન લોકોના દિલોમાં એવા વસ્યા છેકે ચાહવા છતાં. એમને કોઈ નથી નીકાળી શકતું પરંતુ […]
Continue Reading