જાનવી કપૂરે લાલ કલરની ટાઈટ ડ્રેસમાં સુંદરતાનો જલવો બતાવ્યો ફેન્સ થયા દીવાના…
બૉલીવુડ એક્ટર જાનવી કપૂરે વર્ષ 2018માં બૉલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં ડેબ્યુ કર્યું હતું તેના બાદ એમણે પાછળ વળીને ક્યારેય નથી જોયું અને લગાતાર આગળ જ વધી રહી છે જાનવી કપૂર પોતાના અભિનય સાથે પોતાના ફેશનસેન્સ ને લઈને પણ ખુબજ લોકપ્રિય છે જાનવી કપૂરે હાલમાં મુંબઈના બાંદ્રામાં સ્પોટ થઈ તેને. જોતા જ મીડિયાએ તેને ક્લીક કરવાનું શરૂ કરી […]
Continue Reading