ઇમરાન હાશ્મી પર કાશ્મીર ના પહલ ગામમાં થયો હુ!મલો, જાણો સમગ્ર મામલો…
બોલીવુડ ફિલ્મ અભિનેતા ઇમરાન હાશ્મી તાજેતરમાં પોતાના ફિલ્મ ગ્રાઉન્ડ ઝીરોના શૂટિંગ માટે કશ્મીર પોતા સમગ્ર ટીમ સાથે ગયેલા છે આ સમયે કશ્મીરના પહલ ગામમાં આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું આ દરમિયાન કોઈ અજાણ્યા શખ્સોએ અચાનક અભિનેતા ઇમરાન હાશ્મી પર પથ્થરો. ફેંકવાનું ચાલુ કરી દીધા હતા આ દરમિયાન ઈમરાન હાશ્મીના બોડીગાર્ડ સહિતની બચાવ ટીમે એમને […]
Continue Reading