બોલીવુડમાંથી દુઃખદ ખબર, દેશના મશહૂર કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે 58 વર્ષની ઉંમરે નિધન…
બોલીવુડમાંથી દુઃખ ખબર આવી રહી છે મોટા સમાચાર સામે આવી રહ્યા છે દિલ્હીની ઈમ્સ હોસ્પિલ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છેકે મશહૂર કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ હવે આપણે સમક્ષ નથી રહ્યા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું 58 વર્ષની ઉંમરે નિધન થયું છે તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા દિવસોથી. તેઓ દિલ્હીની ઈમ્સ હોસ્પિટલમાં દાખલ હતા જાણીતા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને […]
Continue Reading