ગોપી ફેમ દેવોલીના મુસ્લિમ પતિ અને ચર્ચિત બોયફ્રેન્ડ, બંને ની એક સાથે સ્પોટ થઈ અને પછી…
બિગ બોસ રિયાલિટી શો ફેમ અને ટીવી સીરીયલ સાથ નિભાના સાથીયા માં ગોપીના પાત્રમાં ખુબ ફેમસ બનેલી અભિનેત્રી દેવોલીના ભટ્ટાચર્જી ની વચ્ચે એવી ખબરો સામે આવી હતી કે તે વિશાલ સિંહ સાથે લગ્ન કરવા જઈ રહી છે કારણકે વિશાલ સાથે તે લવ ઇન રિલેશનશિપમાં જોવા મળી હતી. પરંતુ અચાનક દેવોલીના એ લોકો ને ચોંકાવી દીધા […]
Continue Reading