સંસ્કાર ભુલેલા અભિનેતાઓએ કાર્તિક આર્યન પાસે શીખવું જોઈએ કેવી રીતે પોતાના ફેન્સને સન્માન આપવામાં આવે છે કેવી રીતે વડીલો સાથે વર્તન કરવામાં આવે છે કેવી રીતે એમના થી આશીર્વાદ લેવામાં આવે છે અને કેવી રીતે એમને ઘરે લગાડીને આવકાર આપવામાં આવે છે ઘમંડી અભિનેતાઓએ કાર્તિક આર્યન પાસે.
આ બધું જ શીખવું જોઈએ ખૂબ ઓછી ઉંમરમાં ખૂબ જ લોકપ્રિયતા પ્રાપ્ત કરીને આવવું નામ સ્થાપિત કરનાર બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યનને લઈને ઘણા લોકો સવાલ ઉઠાવે છે કે તે કેવી રીતે બોલીવુડના દિગ્ગજ સ્ટારની સાઇડ કાપીને આજે આટલી ઊંચાઈ પર પહોંચ્યા છે જવાબ એ છે કે તેઓ માણસાઈ દેખાડે છે.
આટલી સફળતા બાદ પણ તેઓના સ્વભાવમાં ક્યારે અહંમ જોવા મળતો નથી એમના પગ જમીન પર છે એમને ખબર છે કે જનતા છે તો પોતે છે તેઓ ક્યારે પોતાના ફ્રેન્સ સાથે દૂર વ્યવહાર નથી કરતા કાર્તિક આર્યન તાજેતરમાં ઇવેન્ટ બહાર સ્પોટ થયા તેઓ પોતાના ફેન્સની સાથે તસવીરો ખેંચાવી વડીલો ના પગમાં પડી આર્શીવાદ લેતા તો વૃદ્ધ લોકોના.
માથે હાથ મુકાવી હસતા જોવા મળ્યા તેઓ પોતાના ફેન્સની સાથે એક કલાક થી વધુ સમય રોકાયા તેઓનો આ સ્વભાવ લોકો ખુબ પસંદ કરે છે તેઓ ક્યારેય ફેન્સ સાથે ખરાબ વર્તન નથી કરતા તેમના જન્મદિવસ પર તેમની આવનારી ફિલ્મ શહેજાદા નું ટ્રેલર રિલીઝ કરાયું છે જેમાં તે એક્સન અભિનેતા તરીકે જોવા મળશે જે ટ્રેલર દર્શકોએ ખુબ પસંદ કર્યુ છે.