અક્ષય કુમારના પુત્ર આરવને બેટી કહીને બહુ મજાક ઉડાવાઈ રહી છે હકીકતમાં અક્ષયની પત્ની ટવીંકલ ખન્ના મુંબઈના રસ્તામાં પુત્ર આરવ સાથે જોવા મળી હતી ટવિંકલ અને આરવ કોઈ શોપથી બહાર નીકળી રહ્યા હતા પરંતુ ત્યારે આરવની આંખો બિલકુલ નીચે ઝૂકેલ હતી તેના સાથે જ આરવે પોતાની બેગ પણ સાઈડમાં.
લટકાવેલ હતી જયારે આરવનો આ વિડિઓ વિરલ ભાયાણીએ પોતાના ઇન્સ્ટાગ્રામમાં શેર કર્યો તો લોકો આરવની મજાક ઉડાવવા લાગ્યા એક યુઝરે તેને લખ્યું અક્ષયનો પુત્ર છેકે પુત્રી જયારે બીજાએ લખ્યું આ યુવતીની જેમ કેમ હરકતો કરી રહ્યો છે ઉપરથી પર્સ પણ પહેરી લીધૂ જયારે એક લખ્યું આ રોબોટની.
જેમ કેમ હરકતો કરી રહ્યો છે જયારે બીજાએ લખ્યું અક્ષયનો પુત્ર યુવતીઓ જેવાજ નખરા કરી રહ્યો છે જયારે એક યુઝરે તો હદ કરતા કહી દીધું કે પુત્ર તો પૂરો ગેજેવો લાગે છે કારણ કે તેની હરકતો આવી લાગે છે બહુ ઓછા લોકો જાણતા હશે કે અક્ષયના પુત્રને બીજા સ્ટાર કિડ કરતા અલગ રીતે ઉછેરેલ છે.
તેઓ બીજા સ્ટારકિડ કરતા ઓછા પાર્ટીઓમાં જોવા મળે છે અક્ષય અને ટવિંકલે આરવને બીકલુલ બાળકોની જેમ ઉછેર કર્યો છે એટલે આરવ ખોટા દેખાવડાથી દૂર રહે છે આરવ અભિનયમાં પણ શોખ નથી રાખતા પરંતુ તેઓ એક સારા પેન્ટર છે મિત્રો તમને શું લાગે છે આરવની આ રીતે મજાક ઉડાવવી યોગ્ય કહેવાય.