સાઉથ સુપરસ્ટાર અભિનેત્રી તાપસી પન્નુ પોતાના ફિલ્મી કેરિયરની સાથે પોતાના સ્વભાવને લઈને પણ ખૂબ જ ચર્ચાઓમાં રહે છે છેલ્લા થોડા દિવસોથી તાપસી પન્નુંના કેટલાક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે જેમાં ત્યારે પેપરાજી સાથે વાદવિવાદ કરતી જોવા મળે છે પોતાની ફિલ્મોના પ્રમોશન દરમિયાન.
તાપસી પન્નુને એટલો ગુસ્સો આવ્યો હતો કે તે પેપરાજી પર ગુસ્સે થતા ચડી બેઠી હતી સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો અને લોકો તાપસી પન્નુના આ વર્તનના કારણે તેને ખૂબજ ટ્રોલ કરી રહ્યા હતા એ વચ્ચે તાપસી પન્નુ એ પોતાનું મૌન તોડ્યું છે એક ઇવેન્ટ દરમિયાન તાપસી પન્નુએ જણાવ્યું હતું કે લોકો.
તેને ઘમંડી કહી શકે છે પરંતુ હું કોઈની ચમચા ગીરી કરવા માગતી નથી ઇન્ડિયા ટુડેના અહેવાલમાં તાપસી પન્નુએ જણાવ્યું હતું કે પેપરાજી મને ફોલોવ કરે છે જેનાથી મને ખૂબ પરેશાની થાય છે એક ટાઈમે મને અહેસાસ થયો હતો કે તેઓ મને ફોલો કરીને ચીડવી રહ્યા છે જ્યારે હું અંદર આવી રહી હોવું છું.
ત્યારે તેઓ મારા કારનો દરવાજો શા માટે પકડે આ મારી પ્રાઈવેન્સી સાથે રમત છે કોઈની પ્રાઇવેન્સી સાથે છેડા કરવા ના જોઈએ આપ વિચારો જો કોઈ આપની પાસે આવી આવી હરકત કરે આપ જ્યારે કારમાં થી બહાર આવતા હોય અને આપની કારનો દરવાજો કોઈ પકડે અને તમારા ચહેરા.
પર કેમેરાની ફ્લેશ મારે તો તમે શું એને પસંદ કરો કોઈપણ પુરુષ હોય કે સ્ત્રી હોય આવી હરકતને કોઈ પસંદ કરશે નહીં હું વગર બોડીગાડે ફરું છું તેના કારણે શું તમે કેમેરા અને માઈક મારા પર થોકી અને અધિકાર થોડા જમાવી શકશો એટલા માટે કે હું એક સેલિબ્રિટી છું હું પણ આમ વ્યક્તિની.
જેમ આઝાદીથી જીવવા માગું છું એના કારણે હું જવાબ આપી દઉં છું જો મને તમે ઘમંડી કહેશો તો હું રાજી છું પરંતુ હું ચમચાગીરી કરવા માગતી નથી કેમેરાની સામે પણ હું મારું વ્યક્તિત્વ છુપાવી અને દેખાવ નહીં કરું મારી પ્રાઇવેન્સી અને સુરક્ષાની ચિંતા હું કરું છું તો તમે મને અહંકારી કહીને.
ટ્રોલ કરો છો એ કેટલી હદે ઉચીત છે તાપસી પન્નુ અને પેપરાજી વચ્ચે અવારનવાર બોલાચાલી થતી રહે છે અને પેપરાજી એના આ સ્વભાવ ના કારણે તેનિ વિશે છાપતા રહે છે આ કારણે તાપસી પન્નુ એ ગુસ્સે થતા પોતાનું નિવેદન આપ્યું હતું વાંચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.