Cli
સાથે રહેવાની ના પાડતા યુવતી ને ત્રીજા માળેથી ધક્કો દઈને મો!તને ઘાટ ઉતારી, પાર્થિવ દેહને લઈને કલાકો સુધી ભાગતો રહ્યો...

સાથે રહેવાની ના પાડતા યુવતી ને ત્રીજા માળેથી ધક્કો દઈને મો!તને ઘાટ ઉતારી, પાર્થિવ દેહને લઈને કલાકો સુધી ભાગતો રહ્યો…

Breaking

દેશભરમાંથી પ્રેમ સંબંધોના ઘણા અપરાધના મામલાઓ સામે આવતા રહે છે આ વચ્ચે તાજેતરમાં ઉત્તર પ્રદેશના નોઈડામાંથી એક ખુબ જ ચોંકાવનારો દુઃખદ કિસ્સો સામે આવ્યો છે એક પાગલ પ્રેમી યુવતીને ત્રીજા માળે લઈ ગયો અને ત્રીજા માળેથી યુવતીને નીચે ફેંકી દીધા બાદ તે યુવતીના મૃ તદેહને દોડીને જતો રહ્યો આ ઘટના ની.

જાણ થતાં પરિવારના જણાવ્યા અનુસાર પોલીસે આરોપીની દિલ્હી મેરઠ એક્સપ્રેસ હાઈવે પરથી યુવતીના મૃતદેહ સાથે ધરપકડ કરી હતી
પોલીસે આરોપીની પૂછપરછ કરી અને પૂછ્યું કે આ યુવતીના મૃતદેહને તું શા માટે લઈને ભાગી ગયો હતો ત્યારે એ આરોપીએ જણાવ્યું જે જાણીને પોલીસના પણ હોસ ઉડી ગયા હતા સમગ્ર ઘટના અનુસાર.

મંગળવાર મોડી સાંજે આ ઘટના બની હતી પોલીસ સ્ટેશન સેક્ટર-49 વિસ્તાર હોશિયારપુર ગામની 22 વર્ષની યુવતી શીતલ હોશિયાર
પુરના શર્મા માર્કેટમાં આવેલી વીમા કંપનીમાં કામ કરતી હતી મોડી સાંજે ગૌરવ નામનો યુવક તેને મળવા આવ્યો હતો શરૂઆતમાં બંને શાંતિથી વાત કરી રહ્યા હતા.

પરંતુ અચાનક જ બંને વચ્ચે બોલાચાલી થતાં આરોપી યુવકે તેને બજારમાં આવેલી એક બિલ્ડીંગ ના ત્રિજા માળે લઈ જઈને ધક્કો મારી દિધો હતો આ સમયે આ ઘટનાથી ઘણા બધા લોકો એકત્ર થઈ ગયા પરંતુ આ વચ્ચે આરોપીએ નીચે આવીને યુવતી નો ભાઈ જણાવીને યુવતીને હોસ્પિટલમાં લઈ જઉં છું.

એમ કહીને ત્યાંથી યુવતીને લઈ ફરાર થઈ ગયો યુવતી સારવાર ના મળવા થી મો!તને ભેટી યુવતીના પરીવારે પોલીસને જાણ કરતા ગૌરવ નામના આ યુવકના મોબાઈલ નબંરને ટ્રેસ કરતા યુવક ને પકડી લેતા જાણવા મળ્યું કે આ ગૌરવ અને આ યુવતી વર્ષોથી એક બીજાના પ્રેમમા હતા પરંતુ.

કોઈ કારણોસર ઝ!ગડો થતાં યુવતી એને મળવા નહોતી જાતી પ્રેમમા પાગલ બનીને યુવકે આ પગલું ભરવાનું પોતાના સ્ટેટમેન્ટ મા સ્વિકારી ગુનો કબુલ કર્યો પોલીસે આરોપીની ધડપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો અને કાર્યવાહી હાથ ધરી છે વાચકમિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ કરીને જરુર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *