Cli
રાખી સાવંત ધ!મકી પર શર્લીન ચોપરાનો પલટવાર, આવી હરકતો કરીને આપ્યો ચટાકેદાર જવાબ...

રાખી સાવંત ધ!મકી પર શર્લીન ચોપરાનો પલટવાર, આવી હરકતો કરીને આપ્યો ચટાકેદાર જવાબ…

Bollywood/Entertainment Breaking

બીગ બોસ રિયાલિટી શોમાં સાજીદ ખાનની એન્ટ્રી ને લઈને ઘણી બધી બોલીવુડની અભિનેત્રીઓએ લોન શોષણના આરોપ લગાડ્યા હતા આ વચ્ચે બોલીવુડ અભિનેત્રી શર્લિન ચોપરાએ જુહુ પોલીસ સ્ટેશનમાં સાજીદ ખાન વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો એ વિષય પર રાખી સાવંત તે મીડિયા વચ્ચે આવીને શર્લીન ચોપરા વિશે મનફાવે તેઓ બફાટ કર્યો હતો.

અને સાજીદ ખાનના સમર્થન માં રહીને શર્લીન ને ઝાડ પર ટીંગાડી ને ફટકારવાની વાત કહી હતી શર્લીન ને બાજારૂ અને ઘટીયા કહીને સાજીદખાન સારા વ્યક્તિ છે એવું રાખીએ જણાવ્યું હતું આ વાત પર તાજેતરમાં જ શર્લીન ચોપરા મિડીયા સામે આવી અને જણાવ્યુંકે મેં એ સાંભળ્યું છેકે રાખી સાવંતને મારા સાજીદ ખાન પર કરેલા કેસથી તકલીફ થઈ રહી છે.

તોશું એ સાચે જ સ્ત્રી છેકે પછી બીજું કાંઈ કોઈ પણ પિડીત સ્ત્રી ન્યાય માગવા માટે જાય ત્યારે બીજી સ્ત્રી એની સાથે આવે કે પછી ગુ!નેગાર નો પક્ષ લે અને અમે ન્યાય માગવા માટે પોલીસ સ્ટેશન ના જવી તોશું રાખી સાવંતના ઘેર જઈને એને કહીએ રાખી સાવંત ને દરેક વાતોથી કેમ તકલીફ થાયછે તે 31 કિલો પાવડર લગાડેછે તે ટકલી છે માથામાં વિગ.

પહેરી ગંજાપણુ છુપાવે છે દર ત્રણ મહિને રાખી સાવંત પોતાનો બોયફ્રેન્ડ બદલાવે છે દર છ મહિને પોતાનો પતિ બદલાવે છે અમે કોઈ દિવસ આ વિષયમાં મીડિયામાં આવીને કીધું પૂછતો નથી કારણ કે એની લાઈફ છે એને જેટલા હસબન્ડ બદલાવા હોય એટલા બદલાવી શકે જો કોઈ પીડીત મહીલા જો સાજીદ ખાન પર આક્ષેપ કરે તો એની જલવા લાગે છે.

તમે કહો શું બરનોલ મોકલી દેવામાં માં આવે એના ઘેર વાત મારી એકલાની નથી અહીંયા બધી જ અભિનેત્રીઓ ના હકની વાત છે તેને જણાવ્યું કે સાજીદ ખાન પર માત્ર મેં એકલીએ નહીં પણ ઘણી અભિનેત્રીઓ એ યૌન શોષણના આરોપ લગાડ્યાછે શું બધી ખોટી એક રાખી સાવંત જ સાચી હોય એને રાખી સાવંત ની કોપી કરી કહ્યું કે શર્લીન ચોપરા અંગપ્રદર્શન કરે છે તોતું શું કરે છે.

બધસુરતી નું પ્રદશન કરે હું એકલી નથી બોલિવૂડ ની 10 થી વધારે મહીલાઓ એ સાજીદ ખાન પર આક્ષેપ લગાડ્યા છે એ વચ્ચે રાખી સાવંત મારો સાજીદ ભાઈ કહીને આવે એ કેટલી હદે યોગ્ય છે શર્લીન ચોપરાએ રાખીની પોલ ખોલી સામે મુકી દિધી હતી અને એની નકલ કરીને જડબાતોડ જવાબ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *