બપ્પી લહેરીના ઘરે અત્યારે દુઃખોનો પ!હાડ તૂટી પડ્યો છે પરમ દિવસ મોડી રાત્રે બપ્પી લહેરી અચાનક દુનિયા છોડીને ચાલ્યા ગયા બપ્પી લહેરીને છેલ્લા 1 વર્ષથી એક બીમારી હતી આ બીમારીમાં સુતા સમયે શ્વાસ અચાનક રોકાય અને ચાલે છે ક્યારે ક્યારેક વ્યક્તિનો શ્વાસ ઊંઘમાં જ રોકાઈ જાય છે અને તેને ખબર પણ નથી પડતી.
બપ્પી લહેરી છેલ્લા 28 દિવસથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા તેઓ જયારે નિધન પામ્યા તેના એક દિવસ પહેલાજ એમને હોસ્પિટલમાંથી રજા આપી હતી પરંતુ સાંજે એમની અચાનક તબિયત બગડી હતી જેના બાદ એમને ફરીથી હોસ્પિટલમાં તાત્કાલિક દાખલ કર્યા હતા દુઃખની વાત એ હતિ કે ઊંઘ માંજ બપ્પી લહેરીનો શ્વાસ રોકાઈ ગયો.
અને એમનું નિધન થઈ ગયું નિધન પામ્યા પહેલા તેઓ કોઈને જોઈ ન શક્યા અત્યારે બપ્પી લહેરીના ઘરે સ્ટારનો જમાવડો લાગ્યો છે બપ્પી લહેરી બહુ ખુલ્લા દિલના માણસ હતા એમને જયારે કોઈ એક વાર પણ મળે તો એમનું દીવાનું થઈ જતું હતું બપ્પી દાએ એટલે દરેક સ્ટારથી સારા સબંધ હતા આજે એમના.
જવાથી પૂરું બૉલીવુડ રડી રહ્યું છે ભારતમાં ડિસ્કો ટ્રેક લાવનાર બપ્પી દાએ હજારો ગીત બનાવ્યા કિશોર કુમારના સમયથી અરજીત સિંગના સમય સુધી બપ્પી લહેરીએ બધાને સંગીત આપ્યું તેઓ હંમેશા નવા જમાના સાથે ચાલ્યા અત્યારે એમનો પરિવાર શોકમાં છે બપ્પી દાને જવાનું દુઃખ પરિવાર સહન કરી શકે ભગવાન તેવી શક્તિ આપે.