જાણીતા સિંગર મ્યુઝિક ડાયરેક્ટર બપ્પી લહેરી પરમ દિવસ મોડી રાત્રે દુનિયાને અલવિદા કહી ગયા બપ્પી લહેરીના નિધનથી પુરા દેશુંમાં શોકની લાગણી છવાઈ છે લાંબા સમયથી બીમાર બપ્પી લહેરીએ 15 ફેબ્રુઆરીની રાત્રે છેલ્લા શ્વાસ લીધા હતા બપ્પી દાને ગયાનો ગમ બધાને છે પરંતુ એમના પુત્રનું દર્દ કદાચ કોઈ સમજી શકે.
જેઓ એમના પિતાના છેલ્લા સમયે પણ સાથે ન હતા પિતાના છેલ્લા સમયે બપ્પા લહેરી સાત સમુદ્ર દૂર એંજલોસ હતા પિતાના નિધનથી બપ્પાને બહુ દુઃખ લાગ્યું છે અને તેઓ મોડી રાત્રે પાછા ભારત ફર્યા રિપોર્ટની માનીએ તો બપ્પા લહેરી આવ્યા બાદ આજે એમના પિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
બપ્પી લહેરના અંતિમ સંસ્કાર પવન સ્મશાન ઘાટમાં કરવામાં આવશે જણાવી દઈએ ગયા વર્ષે ઇન્ડિયન આઈડલ શોમાં બપ્પી લહેરીનો આ એપિસોડમાં સિંગરના પરિવારનો એક સ્પેશિયલ વિડિઓ બતાવામાં આવ્યો હતો એ વિડીઓમાં બપ્પી દાના પુત્ર બાપ્પા લહેરીએ જણાવ્યું કે એમના પિતા એક.
સારા પિતા છે અને એમના સૌથી સારા મિત્ર પણ છે એમણે કહ્યું કે તેઓ એમના પિતાને બહુ પ્રેમ કરે છે જણાવી દઈએ બપ્પી લહેરીની આંજે અંતિમ ક્રિયા કરવામાં આવશે બપ્પી લહેરીના આત્માને ભગવા શાંતિ આપે બસ એજ પ્રાર્થના મિત્રો કોમેંટ કરીને બપ્પી લહેરીને શ્રદ્ધાંજલિ આપી શકો છો.