જ્યારે કોઈપણ ચીજ ને દિલથી ચાહો ત્યારે સમગ્ર બ્રહ્માંડ એને આપની તરફ ખેંચી લાવે છે પ્રેમનું બીજું નામ પરમાત્મા છે અને પરમાત્મા એક સ્વચ્છ હૃદયમાં વાસ કરે છે સોશિયલ મીડિયા પર અવનવા કિસ્સાઓ વાયરલ થતા રહેછે આ વચ્ચે એવો કિસ્સો સામે આવ્યોછે જે બધાથી અલગજ છે સમગ્ર ઘટના અનુસાર પટનામા.
તાસિર નામનો યુવક પોતાની માસીના ઘેર અવારનવાર આવતો જતો હતો આ દરમિયાન એની માસીની પડોશમાં રહેનાર અપરણીત યુવતી સાથે એને પ્રેમ થઈ ગયો પ્રેમ સંબંધો ખુબ જ વિકસ્યા બંને એકબીજાને ખુબજ પ્રેમ કરતા હતા અને યુવક તેને મળવા માટે અવારનવાર આવતો હતો આ દરમિયાન બાજુના ગામ માં.
એક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું મોકાનો લાભ લેતા એ મેળામાં યુવતીને લઈ તે ફરવા ગયો જ્યાં એને જાણ નહોતીકે એ યુવતીના પરીવારજનો ત્યાં ઉપસ્થિત હતા અચાનક યુવતીના પરીવારજનો એ બંને ને જોઈ ગયા પરીવારજનો એ બંને ને ખુબ બોલ્યા અને યુવક સાથે પણ થોડી મા!રપીટ કરી.
યુવક અને યુવતી બંને ને સ્થાનિક મનેર પોલીસ સ્ટેશન માં લઇ ગયા તો અહીં મામલો અલગ જ થયો અપરાધીઓ ને પકડનાર પોલીસે આ મામલામાં બંને નો પ્રેમ જોયો અને બંનેના પરીવારજનો ને ખુબ સમજાવ્યા પરીવારજનો ની રજા થી બંને ના લગ્ન પોલીસ સ્ટેશનમાં જ કરવામાં આવ્યા.
વાતાવરણ ખુબ સુદંર બની ગયું બંનેના પરીવારજનો હાલ ખુશ છે યુવતી અને યુવકે એ પોલીસ કર્મચારીઓ નો આભાર વ્યક્ત કર્યો અને પ્રેમ પ્રકરણ નો અંત પણ સુખમય આવ્યો આ ઘટના પર વાચક મિત્રો આપનો શું અભિપ્રાય છે કોમેન્ટ કરીને તમારી પ્રતિક્રિયા કરવા વિનંતી.