Cli

હેલિકોપ્ટર દુર્ઘટનામાં બ્રિગેડિયર લિદ્દર સાહેબની ભાવુક વિદાઈ…

Breaking

આંખો માંથી આંશુ દિલમાં તુફાન લઈ પોતાના પતિ લિદ્દર સાહેબને મજબૂત દિલથી અંતિમ વિદાઈ આપી રહી હતી તેમની પત્ની ગીતીકા પિતાનો પાર્થિવ દેહને જોઈને પુત્રી જરૂર જોઈ રહી હતી પરંતુ તેને પોતાના પિતા પર ગર્વ પણ થઈ રહ્યું હતું આ ભાવુક સમયમાં લિદ્દર સાહેબના પત્ની અને પુત્રી અંતિમ ક્રિયામાં સામેલ થયા હતા.

આંખોના આંશુ રોકીને પુત્રી આસનાએ પિતાને પ્રણામ કર્યા હતા પોતાના બહાદુર પિતાને અંતિમ વિદાય આપતા સમયે જયારે અસનાએ પિતાના પાર્થિવ દેહને ચૂમ્યો ત્યારે ત્યાં રહેલ લોકોની આંખો માંથી આંશુ વહી પડ્યા હતા લિદ્દર સાહેબનો અંતિમ સંસ્કાર દિલ્હીના બરાહ સ્કેવરમાં કરવાંમાં આવ્યા હતા.

કુન્નુર હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનાર એલ એસ લિદ્દર સામેલ હતા એમને મેજર જનરલ રેન્ક આપવાની મંજૂરી આપવામાં આવી દીધી હતી પરંતુ તેના પહેલાજ લિદ્દર સાહેબનું આ દુર્ઘટનામાં નિધન થઈ ગયું હતું જયારે એમની માસુમ પુત્રીની આંખમાંથી આંશુ આવ્યા ત્યારે આસપાસનો માહોલ ગમગીન થઈ ગયો હતો.

બ્રિગિડીયન લિદ્દર સાહેબની પુત્રી આસના એ જણાવ્યું હતુંકે હું 17 વર્ષની થવા જઈ રહું છું મારો અને મારા પિતાનો સાથ ફક્ત 17 વર્ષનો હતો આ સમયને અમે ખુબ માણ્યો હતો મારા પિતા એક હીરો હતા મારા સારા મિત્ર પણ મિત્રો આજે લિદ્દર સાહેબનું નિધન થતા પરિવાર પર દુઃખનો તૂટી પડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *