એ વાત સાંભળીને બધા હેરાન છેકે ઋત્વિક રોશનની લાઇફમાં એક નવી યુવતીનું આગમન થઈ ગયું છે 22 વર્ષના કરિયરમાં ઋત્વિકની લાઈફમાં ફક્ત એક યુવતીનું નામ જોડાયું છે અને તેઓ છે એમની પૂર્વ પત્ની સુઝેન ખાન એમનાથી છૂટાછેડા લીધે ઋત્વીકને 6 વર્ષ થઈ ગયા છે પરંતુ ઋત્વિકે કોઈ અન્ય યુવતી સામે.
આંખ ઉઠાવીને નથી જોયું પરંતુ છેલ્લા એક વર્ષથી સુઝેન અસલાન ગોનીને ડેટ કરી રહી છે અને કદાચ એ કારણ હોઈ શકે કે ઋત્વિક સુઝેનને ભૂલીને સવા આઝાદને ડેટ કરી રહ્યા છે હાલમાં જયારે સવાથી ઋત્વિક સાથે ડેટિંગને લઈને સવાલ કરવામાં આવ્યો તો એમણે તેના પર બોલવાનો સાફ ઇન્કાર કરી દીધો.
પરંતુ ઋત્વિક ના બહુ નજીકનાએ બૉલીવુડ હંગામાંથી વાત કરતા બધૂ સિક્રેટ ખોલી દીધૂ ઋત્વિકના નજીકનાએ જણાવ્યું કે ઋત્વિક હંમેશા પોતાની પર્સનલ લાઈફને બહુ પ્રાઇવેટ રાખે છે સવા આઝાદ અને ઋત્વિક છેલ્લા કેટલાકે સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે જયારે બંને એકબીજાના સંબંધથી વીશ્વાશું થયા.
ત્યારે તેઓ જાહેરમાં મળ્યા બંનેની જોડી બહુ ખાસ છે અત્યારે તેઓ સંબંધને આગળ લઈ જવામાં ઉતાવળ નથી કરી રહ્યા બંને ધીરે ધીરે પોતાના સંબંધને આગળ લઈ જઈ રહ્યા છે બીજી બાજુ ખબર એવી પણ છેકે ઋત્વિકની પૂર્વ પત્ની બોયફ્રેન્ડ અસલાન સાથે લગ્ન કરી શકે છે એટલે ઋત્વિક પોતાની નવી ગર્લફ્રેન્ડ સાથે વધુ સમય આપી રહ્યા છે.