બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝના મશહૂર ફિલ્મમેકર બીઆર ચોપડાએ પોતાની ફિલ્મોથી લોકોમાં ખાસ ઓળખાણ બનાવી છે બીઆર ચોપડાએ બોલીવુડમાં અનેક સુપરહિટ ફિલ્મો આપી છે તેના શિવાય પૌરાણિક મહાભારતને કેમ ભૂલી શકાય હવે બીઆર ચોપડાને લઈને એક ખબર સામે આવી રહી છે હકીકતમાં બીઆર ચોપડાનો.
બહુ ચર્ચિત બંલગો વેચાઈ ગયો છે બીઆર ચોપડાનો બંગલો મુંબઈમાં છે અને તે 24 સ્કવેર ફૂટમાં ફેલાયેલ છે મીડિયા રિપોર્ટ મુજબ બીઆર ચોપડાની વહું રેનું ચોપડાએ 183 કરોડમાં એ બંગલો વેચી દીધો છે બીઆર ચોપડાના આ બંગલાને સહેજા કોર્પે ખરીદયો છે બીઆર ચોપડાનો બંગલો સી પ્રિન્સેસ હોટેલ સામેજ આવેલ છે.
બતાવાઈ રહ્યું છેકે ફ્લોપ ફિલ્મોના કારણે પ્રોડક્શન હાઉસ નુકશાનમાં ગયું છે બીઆર ચોપડાના બંગલાને હાઉસિંગ પ્રોજેક્ટ બનાવવામાં ખરીદવામાં આવ્યો છે જાણકારી માટે દઈએ બીઆર ચોપડાનું નિધન 2008 માં થયું હતું એમના પુત્ર રવિ ચોપડાંનું પણ 2014 માં નિધન થયું હતું અત્યારે પ્રોડક્શન હાઉસ નુકશાનમાં હોવાથી બંગલો વેચી દીધો છે.