છત્તિસગઢના ગરિયાપન જિલ્લાની એક યુવતીની અશ્લીલ તસ્વીર લઈને વાઇરલ કરવાનો મામલો સામે આવ્યોછે અહીં 22 વર્ષના રાજમહોર નામના યુવકે એક યુવતીની અશ્લીલ તસ્વીર લીધી પછી તેને પૈસા પડાવવા માટે એ તસ્વીરનો ઉપયોગ કર્યો પૈસા ન આપે તો ફોટો વાઇરલ કરવાની ધ!મકી આપી આરોપીને હતું કે યુવતી પૈસા આપી દેશે.
પરંતુ એવું ન થયું યુવતીએ પૈસા આપવાની ચોખ્ખી ના પાડી દીધી તેના બાદ રાજે તેની તસ્વીર વાઇરલ કરી દીધી જણાવી દઈએ બંને વચ્ચે મિત્રતાનો સબંધ એક મિસકોલથી શરૂ થયો હતો પહેલી મિસકોલ યુવતીએ ઇગ્નોર કરી હતી પરંતુ બીજી મિસકોલ આવ્યા બાદ યુવક યુવતી બંને વચ્ચે વાતચીત શરૂ થઈ ગઈ.
જોત જોતા બંને વચ્ચે ખાસ મિત્રતા બની ગઈ અને અને પછી એ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ પરંતુ યુવતીને ક્યાં ખબર હતી કે રાજ તરફથી બિછાવેલ આ એક પ્રેમ જાળછે જે આગળ જતા યુવતીને બહુ ભારે પડશે સબંધમાં આવ્યા પછી રાજે યુવતીને કહ્યું તેની કપડાં વગરની ફોટો જોવી છે અને બંનેએ વિડિઓ કોલમાં વાત કરવાનું શરૂ કરી દીધું.
આ દરમિયાન યુવતી જ્યારે ન્યુડ થઈ ત્યારે યુવક રાજે તેના ફોટા લઈ લીધા એવું કેટલાક સમય સુધી ચાલતું રહ્યું પછી રાજ યુવતીને ધ!મકાવવા લાગ્યો પૈસ નહીં આપે તો તારી ફોટો વાઇરલ કરી દઈશ યુવતીએ પૈસા આપવાની ચોખી ના પાડતા યુવકે ફોટો તેના કેટલાક સબંધીઓને પણ મોકલી દીધા તેની ફરિયાદ યુવતીએ નોંધાવતા યુવક અત્યારે જેલની હવા ખાઈ રહ્યો છે.