ઘરડા માં બાપના આંખોમાં આંશુ ચહેરા પર ડર અને કાંપતી અવાજથી દર્દ જાહેર કરતા આ વૃદ્ધનું દર્દ કોઈ બીજાનું આપેલ નથી પરંતુ એ એકમાત્ર પુત્રીનું આપેલ છે જેને તેઓ ઘડપણની લાકડી સમજતા હતા હવે એજ યુવતીએ માં બાપની જિંદગી નર્ક બનાવી દીધી છે પુત્રી મકાનનું ભાડું લઈ લેછે જ્યારે ઘરડા માં બાપ.
સમજવા જાય છે ત્યારે ઝ!ગડો અને મારપીટ કરે છે એટલુંજ નહીં તે બહારના લોકો જોડે માર મરાવશે તેવી ધ!મકી પણ આપે છે મધ્યપ્રદેશના ગ્વાલિયરના રહેવાશી 103 વર્ષના વૃદ્ધ નારાયણ કંઈક આજ શબ્દોમાં ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા 95 વર્ષની પત્ની વિમલા રાય સાથે વૃદ્ધ નારાયણ એસએસપી સાહેબને.
પોતાનું દુઃખ બતાવી રહ્યા હતા વૃદ્ધ દંપતીના મોઢા પર પુત્રીનો ડર સાફ દેખાઈ રહ્યો હતો એસએસપી એ તાત્કાલિ કાર્યવાહી કરવાના આદેશ આપી દીધા છે હકીકતમાં ગ્વાલિયરના ઘાસમંડી એરિયામાં રહેતા 103 વર્ષના નારાયણ રાય અને એમની 95 વર્ષની પત્ની વિમલા રોય પોતાની ફરિયાદ લઈને એસએસપી ઓફિસ પહોંચ્યા હતા.
નારાયણ રાયે જણાવ્યું કે એમની એકજ પુત્રી છે જેનું નામ રજની રોય છે એમના જમાઈ સુરેન્દ્ર રોય ઠેકેદાર છે પુત્રી રજની બહુ દુવાઓ પછી જન્મ થયો હતો કે ઘણી દુવાઓ બાદ જન્મેલ પુત્રીને એમણે પુત્રની જેમ મોટી કરી હતી તેઓ માનતા હતા કે પુત્રી જ એમના પુત્રની જેમ સહારો બનશે પરંતુ ઉંમરના છેલ્લા સમયમાં પુત્રી એમનું જીવવું હરામ કરી દીધું છે.