બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ની મશહૂર ડાન્સર અને એક્ટર નોરા ફતેહી નો સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે વીડિયો પર પબ્લિકના બે તરફથી રિએક્શન સામે આવી રહ્યા છે જેમા નોરા ફતેહી ના ખંભા પર ઈજા પહોંચી હોય તેવું દેખાઈ રહ્યું છે જેમાં નોરા ફતેહી ના ખંભા પર એક મોટી પટ્ટી મારેલી પ્રતિત થતી જોવા મળે છે.
જેને લઈને એવું લાગી રહ્યું છે કે નોરા ફતેહી ના ખંભા પર ખુબ ગંભીર ઉંડો ઘાવ થયો લાગે છે જોકે નોરા ફતેહી એ પોતાના ખંભા પર પહોંચેલી આ ઈજાને પોતાના ખુલ્લા રાખેલા વાળ થી છુપાવવાનો પ્રયાસ કર્યો છે પરંતુ એ છતાં પણ તેનો આ ઘાવ કેમેરામા કેદ થઈ ગયો છે સામે આવતા નોરા ફતેહી ના ચાહકો માં નિરાશા.
અને દુઃખ ની લાગણીઓ પ્રસરી જવા પામી છે આને નોરા ફતેહી ને સતત પુછી રહ્યા છે કે આ ઘાવ કેવી રીતે થયો તમને કેવી રીતે આ ઈજા પહોંચી છે સતત નોરા ફતેહી ના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર કમેન્ટ કરીને ચાહકો નોરા ફતેહી ની તસવીરો પર દુઃખ વ્યક્ત કરીને તેમની સ્થિતિ વિશે પુછતા જોવા મળે છે.
તો ફિદા લોકો એ હતા જેમને નોરા ફતેહી ની ઈજા નહીં પર નોરા ફતેહી ની ચાલવાની સ્ટાઇલ જોઈ સામે આવેલા વિડીયોમાં નોરા ફતેહી શાનદાર અંદાજમાં એક રેસ્ટોરન્ટ બહાર સ્પોટ થઈ હતી જેમ નોરા બ્લુ જીન્સ ગ્રે ટોપમાં છલકાતા મદમસ્ત ભરાવદાર નિતંબો ને ફોન્ટ કરી ને બોલ્ડ અને.
હોટ લુક માં ફેન્સ ના દિલની ધડકનો તેજ કરતી જોવા મળી હતી ઓપન હેર લાઈટ મેકઅપ અને સ્ટાઇલિશ ગોગલ્સ માં નોરા ફતેહી ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેની દિલકશ અદાઓ અને તેની છલકાતી જવાની ના ઉભાર પર ચાહકો મદહોશ થયા હતા નોરા ફતેહી ની આ દિલકશ અદાઓ ને.
જોતા ઘણા લોકોની નજર તેના છલકાતા યૌવન ના ઉભારે હતી તો ઘણા નોરા ફતેહી ની કેર કરતા જોવા મળ્યા હતા જ્યારે ઘણા ચાહકો તેની ખુબસુરતી ના વખાણ કરતા હતા તો ઘણા યુઝરો તેના ખંભા પર ના ઘાવ પર મારેલી પટ્ટી જોતા દુઃખ વ્યક્ત કરી ગેટ વેલ સુન નોરા લખી તેની સ્વસ્થ થવાની મંગલ કામનાઓ કરી રહ્યા હતા.
નોરા ફતેહી નો જાદુ ચાહકોમા ખુબ છવાયો છે ફિફા વર્લ્ડકપ માં વિશ્ર્વની પ્રખ્યાત ડાન્સરો ને પછાડી નોરા ફતેહી પોતાનું સ્થાન મેળવવામાં સફળ રહી હતી નોરા ફતેહી સાઉથ અને બોલીવુડ ફિલ્મોમાં પોતાના દમદાર ડાન્સ થી ખૂબ જ ફેમસ છે ના ઘણા બધા આઈટમ સોંગ દર્શકો ખૂબ જ પસંદ કરે છે નોરા ફતેહી આવનાર સમયમાં.
બોલીવુડ ખેલાડી અક્ષય કુમાર સાથે ફિલ્મ સેલ્ફી ને લઈને પણ ખુબ ચર્ચાઓ માં છે ફિલ્મ સેલ્ફી વિથ આઈટમ સોંગ શુટિંગ મા પણ નોરા ફતેહી અને અક્ષય કુમાર ની રોમેન્ટિક તસવીરો અને વિડીઓ ખુબ વાયરલ થયા હતા જેના પર ચાહકો ફિદા થયા હતા એ વચ્ચે નોરા ફતેહી ની આ ઈજા જોતા ચાહકો ના દિલમાં દર્દ છલકાયું છે.