મહાન ગાયિકા લતા મંગેશકર નિધન બાદ પુરા દેશમાં શોકનો માહોલ છે લતા મંગેશકરને 8 જાન્યુઆરીએ મુંબઈની બ્રીઝ કેન્ડી હોસ્પિલટમાં ખસેડવામાં આવ્યા હતા જેઓ છેલ્લા 28 દિવસથી કો!રોના સામે ઝઝૂમી રહ્યા હતા પરંતુ ગઈ કાલે એમની તબિયત લથડતા આજે સવારે જ તેઓ દુનિયાને છોડી ચાલ્યા ગયા છે.
જણાવી દઈએ કેન્દ્ર સરકારે 6 અને 7 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે 92 વર્ષના લતા દીદીનું આજે રવિવારે સવારે મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં નિધન થઈ ગયું રવિવારે સાંજે સાડા છ વાગે રાજકીય સન્માન સાથે મુંબઈમાં અંતિમક્રિયા કરવામાં આવશે પીએમ નરેન્દ્ર મોદી શ્રદ્ધાંજલિ આપવા મુંબઈ જશે.
લતા મંગેશકરના ઘરે પહોંચ્યા બોલીવુડના અમિતાભ બચ્ચન શ્રદ્ધા કપૂર અનુપમ ખેર જાવેદ અખ્તર ઉર્મિલા માતોંડકર સહિત અન્ય બૉલીવુડ સ્ટાર લતા મંગેસરના અંતિમ દર્શન કરવા પહોંચ્યા હતા એક માહિતી મુજબ પ્રધાનમંત્રી આજે છ વાગ્યાના આસપાસ અંતિમસંસ્કારના મેદાનમાં પહોંચશે જેના બાદ લતા દીદીનો.
અંતિમ સંસ્કાર લગભગ 7 વાગ્યા પહેલા કરવાંમાં આવશે તો મિત્રો મહાન હસ્તીને આજે ભારત દેશે ગુમાવી દીધી છે લતા મંગેશકરને એમના ગીતો દ્વાર યાદ કરવામાં આવશે એમનું યોગદાન ઇન્ડસ્ટ્રીઝ ક્યારેય નહીં ભૂલે લતા દીદીના આત્માને શાંતિ મળે બસ એજ પ્રાર્થના મિત્રો તમે પણ દીદીની શ્રદ્ધાંજલિ આપતા કોમેંટ કરવા વિનંતી.