Cli

રાજપાલ યાદવ નું રૂપ જોઈને બૉલીવુડ એક્ટર પણ બરબાદ થઈ જશે….

Ajab-Gajab Bollywood/Entertainment Breaking

14 જુલાઈ વર્ષ 2000 એ તારીખ હતી જયારે સિનેમાના પડદા પર એક એવા એક્ટરે પગ મુક્યો જેણે બોલીવુડમાં કોમેડી કરવાની રીત જ બદલી દીધી આ એક્ટરનું નામ રાજપાલ યાદવ હતું ફિલ્મ જંગલ હતી રાજપાલનું કરિયર શરૂ થયું ત્યારે તેઓ દરેકના મગગમતા બની ગયા જ્યારે કોઈ એક્ટરને ફિલ્મ હિટ કરાવવી હોય તો રાજપાલ યાદવને.

ફિલ્મમાં લેવામાં આવતા એક સમયે સલમાન ખાન અક્ષય અક્ષય કુમાર જેવા મોટા મોટા એક્ટરો પોતાનીફિલ્મ હિટ કરાવવા રાજપાલને પોતાની ફિલ્મોમાં લેતા પરંતુ જેવા સમય બદલાયો રાજપાલ યાદવને ચામાથી માખીની જેમ ફેંકી દેવામાં આવ્યા છેલ્લા કેટલાક વર્ષોથી રાજપાલ ફિલ્મી પરદા માંથી ગાયબ થતા જોવા મળી રહ્યા છે.

રાજપાલન્સ ટેલેન્ટને બોલીવુડે મસળીને રાખી દીધું પરંતુ કહેવાય છેને ટેલેંટ સમય આવે ત્યારે આપોઆપ સામે આવે છે અત્યારે બૉલીવુડ ફિલ્મોનો શું હાલ છે તેની કોઈને જણાવવાની જરૂર નથી એવામાં રાજપાલની ફિલ્મ અર્ધનું ટ્રેકર રિલીઝ થઈ ગયું છે ફિલ્મમાં રાજપાલ એક થીએટર એક્ટર બન્યા છે જેમાં તેઓ ગામડેથી.

શહેરમાં એક્ટર બનવા આવે છે પરંતુ સમય એવો આવે છેકે રાજપાલન કિન્નર બનીને રોડ પર ભિખ માંગાવી પડે છે ફિલ્મમાં લાંબા સમય બાદ રાજપાલનો જબરજસ્ત રોલ જોવા મળી રહ્યો છે ફિલ્મ ટ્રેલરથી પોતાની સારી છાપ છોડવામાં સફળ રહી છે રાજપાલની આ ફીલ્મ 10 જૂનના રોજ ઝી ફાઈવ પર રિલીઝ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *