Cli

અલ્લુ અર્જુનની ફેન થઈ બૉલીવુડ એક્ટર આલિયા ભટ્ટ કહ્યું હું જલ્દ્દી એમની સાથે…

Bollywood/Entertainment

બૉલીવુડ એક્ટર અત્યારે એમની આવનાર ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મના પ્રમોશનમાં ખુબજ વ્યસ્ત છે જેનું ટ્રેલર ગઈ કાલેજ રિલીઝ થયું ટ્રેલરને લોકોએ ખુબજ પસંદ કર્યું ટ્રેલર રિલીઝ થયા બાદ આલિયાના સોસીયલ મીડિયા અને આમ પણ ખુબજ વખાણ થઈ રહ્યા છે ફિલ્મના ટ્રેલરના ગ્રાન્ડ લોન્ચ ઈવેન્ટમાં એક્ટર.

આલિયા ભટ્ટે સાઉથ ફિલ્મ મીડિયા સાથે વાતચીત કરી હતી હકીકતમાં આલિયાની RRR પછી આ ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી તેલુગુ ભાષામાં પણ રિલીઝ થવાની છે ફિલ્મને 25 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યા છે સાઉથ મીડિયા સાથે વાત કરતા આલિયા ભટ્ટે જણાવ્યું હતું.

વાત કરતા આલિયાએ આવનાર સાઉથના પ્રોજેક્ટ વિશે વાત કરી અને સાથે સાથે સાઉથની હમણાં રિલીઝ થયેલ ફિલ્મ પુષ્પા ના ખુબજ વખાણ કર્યા એમણે કહ્યું કે પુષ્પા ફિલ્મ જોયા બાદ તેઓ અલ્લુ અર્જુનની ફેન બની ગઈ છે આલિયા ભટ્ટે વધુમાં જણાવ્યું કે પુષ્પા ફિલ્મ જોયા બાદ એમના પરિવાર વાળા.

તેનાથી સવાલ કરી રહ્યા છેકે તેઓ પુષ્પા સાથે ફિલ્મ ક્યારે કરી રહી છે આલિયાએ જણાવ્યું કે તેઓ અલ્લુ અર્જુન સાથે કામ કરવા તૈયાર છે એમને કોઈ સારી ફિલ્મ અલ્લુ સાથે મળશે તો તરત જ તેઓ ફિલ્મ સાઈન કરી દેશે આલિયા ભટ્ટની આ વાત સાંભળીને અલ્લુ અર્જુન અને આલિયા ભટ્ટના ફેન ખુશીથી ઝૂમી ઉઠ્યા હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *