જાનવી કપૂર છેલ્લા કેટલાક સમયથી પોતાના લેટેસ્ટ ફોટોશૂટના લીધે ચર્ચામાં છે હવે એક જાનવી કપૂરે પોતાનું નવું ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તેઓ ખુબજ બોલ્ડ અને ગ્લેમરસ જોવા મળી રહી છે જણાવી દઈએ આ ફોટોશૂટ જાનવીએ ફિલ્મફેયર મેગેઝીન માટે કરાવ્યું છે જાનવી કપૂરનું આ ફોટોશૂટ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે.
શેર કરેલ તસ્વીરમાં જાનવી કપૂર જેટલી ગ્લેમરસ લાગી રહી છે એટલાજ તેના એક્સપ્રેશન પણ બોલ્ડ છે જાનવીના આ ફોટોની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે બધા જાનવીના લુકની પ્રશંસા કરી રહ્યા છે આમ તો જાનવીએ છેલ્લા કેટલાક સમયથી કેટલાય ફોટોશૂટ કરાવ્યા છે પરંતુ આ ફોટોશૂટને ખુબ પસંદ કરવામાં આવી રહ્યું છે.
જાનવીના કામની વાત કરીએ તો જાનવી છેલ્લી ફિલ્મ રુહમાં જોવા મળશે આ ફિલ્મમાં જાનવી કપૂર સાથે રાજ કુમાર રાવ અને વરુણ શર્મા લીડ એક્ટરમાં છે જયારે અત્યારે જાનવી જોડે ત્રણ ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે જેમાંથી ગુડ લક જૈરી મિલી અને બવાલ સામેલ છે અત્યારે જાનવી બવાલ ફિલ્મનું શૂટિંગ કરી રહી છે.