બોલીવુડ ફિલ્મ અભિનેતા બોબી દેઓલ ની શરૂઆત ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ સફળ રહી તેમને ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિને થકી ખૂબ જ લોકપ્રિયતા અને નામના મેળવી પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેઓ ની ઘણી ફિલ્મ ફ્લોપ જતા તેઓ છેલ્લા ઘણા સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી બહાર હતા એ વચ્ચે ફરી તેઓ એ.
આશ્રમ જેવી વેબ સિરીઝથી વાપસી કરી છે અને તેઓ ફરી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું પ્રભુત્વ જમાવવા માગે છે અને તેમની પાસે ખૂબ મોટી ફિલ્મ આવી હતી આ ફિલ્મનું શૂટિંગ પણ બોબી દેઓલ એ પૂરું કરી લીધું છે આ સમયે જ્યારે શનિદેવલ પોતાની ફિલ્મ ગદર ટુ થી ખૂબ જ ચર્ચાઓમાં છવાયેલા છે અને આ ફિલ્મથી.
તેઓ બોલીવુડમાં ધમાકેદાર રિબેક કરવા જઈ રહ્યા છે અને દર્શકો પણ આ ફિલ્મની ખૂબ જ ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે એ વચ્ચે બોબી દેઓલ પણ પોતાની ફિલ્મને લઈને ખુબ ચર્ચાઓ માં છે આશ્રમ વેબ સિરીઝમાં બાબા નિરાલાના પાત્રમાં તેઓ ખૂબ જ ફેમસ થયા છે એ વચ્ચે તેઓ કુનાલ કોહલીની ફિલ્મ શ્લોક ધ દેશી.
સેવલોકવે લ ઈને ચર્ચાઓ માં છવાયા છે તેમના ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બર મહિનામાં શરૂ કર્યું હતું અને આ ફિલ્મનું શૂટિંગ હાલ પૂરું થઈ ગયું છે જે ફિલ્મમાં બોલીવુડ અભિનેતા બોબી દેઓલ સ્પાઈ ભુમીકા અંદા કરતા જોવા મળશે જેની ઘણી તસવીરો શેર કરી બોબી દેઓલે માહીતી પણ શેર કરી છે એક બોટ પર બોબી દેઓલે કુનાલ કોહલીની સાથે.
તસવીરો શેર કરતા જણાવ્યું છે કે આ ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને ટીમ સાથે કામ કરવાની ખૂબ મજા આવી હતી આ ફિલ્મ માં અનન્યા બિલ્દા આ ફિલ્મ માં ડેબ્યુ કરશે આ ફિલ્મ ને લઇ દર્શકો માં ઉત્સાહ જોવા મળી રહ્યો છે આશ્રમ ટુ વેબ સિરીઝમાં બોબી દેઓલને લોકોએ ખૂબ જ પ્રેમ આપ્યો હતો અને ફરી તેમની એન્ટ્રી પર દર્શકોએ તેમને આવકાર્યા હતા.