Cli

દિલ્હીનો અકબર રોડનું નામ બદલીને બિપિન રાવત માર્ગ રાખવાની માંગ…

Breaking

દિલ્હી બીજેપીએ એનડીએમસી થી માંગ કરી છે અકબર રોડ રાજધાનીનો વીવીઆપી ઝોન છે જે ઇન્ડિયા ગેટથી લઈને ત્રિમૂર્તિ કોલચક્કરથી લઈને ફેલાયેલછે આ રોડ પર કોંગ્રેસ કાર્યલગ અને રક્ષામંત્રી રાજનાથ સિંહનું રહેઠાણ છે હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનાર પ્રથમ સિડીએસ બિપિન રાવતનના નામ પર રોડ રાખવામાં આવે તેવી માંગ થઈ રહી છે.

આ માંગ દિલ્હી ભારતીય જનતા પાર્ટી ના પ્રભારી નવીન કુમાર જિંદલ તરફથી કરવામાં આવી છે બીજેપીએ માંગ કરી છેકે દિલ્હીમાં અકબર રોડનું નામ બદલીને દિગ્ગ્જજ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતના નામ પર રાખવામાં આવે નવી દિલ્હીમાં લખેલ બધા પત્રોમાં નવીન કુમાર જિન્દલે કહ્યું હતું.

વધુમાં લખતા નવીન કુમારે કહ્યું અકબર રોડનું નામ બદલીને દેશના પ્રથમ સીડીએસ બિપિન રાવત ની યાદો કાયમ માટે સ્થાપિત કરવામાં આવે મને વિશ્વાસ કે જનરલ રાવત માટે આ સાચી શ્રદ્ધાંજલિ હશે આ રસ્તાનું નામ બદલવાનું પહેલા પણ માંગ થઈ ચુકી છે અને કોંગ્રેસ નેતાએ પણ આ રોડનું નામ બિપિન રાવત રાખવાની માંગ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *