Cli
43 વર્ષની ઉંમરે પ્રેગ્નેટ થયેલ બિપાશા બાસુ બેબી બંમ્પ બતાડતાં ફોટો પડાવ્યો અને ફોટો પડાવ્યા બાદ કહ્યું...

43 વર્ષની ઉંમરે પ્રેગ્નેટ થયેલ બિપાશા બાસુ બેબી બંમ્પ બતાડતાં ફોટો પડાવ્યો અને ફોટો પડાવ્યા બાદ કહ્યું…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી બિપાશા બાસુ આ દિવસોમાં પોતાની પ્રેગનેન્સી ઈન્જોય કરી રહી છે થોડો સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી થી બહાર દેખાતી બિપાશા બાસુ અચાનક પોતાની પ્રેગનેન્સી સાથે એક સોપીગં મોલ બહાર સ્પોટ થઈ હતી રેડ એકદમ ખુલ્લા ડ્રેસીસ માં પોતાના બેબી બમ્પ ને હાઈડ કરતી દેખાઈ હતી અચાનક ચાહકો ફોટા લેતા.

એને થોડો સમય રોકાવા જણાવ્યું હતું ત્યાર બાદ પોતાના ડ્રેસીસ ને કેર કરી હાઈડ આઉટ કરતા ફોટો પડાવ્યા હતા આ દરમીયાન ખુલ્લા વાળ અને લાઈટ મેકઅપમાં તે ખુબજ સુંદર લાગતી હતી આ વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં યુઝરો આ ઘટના પર જણાવી રહ્યા હતા કે એમના પતિ કરણ સિંહ ગ્રોવર સાથે.

તેને બેબી બમ્પ સાથેના ઓપન આપ ફોટાઓ ઈન્સ્ટ્રાગ્રામ પર શેર કર્યા એ સમયે શરમ નહોતી આવતી કે હાલ તે ચાહકો અને મિડીયા ને રોકાવા જણાવી રહી છે અભિનેત્રી બિપાશા બાસુ 1996 માં સુપર મોડેલ નો એવોર્ડ મેળવ્યો હતો અને ત્યારબાદ તેને પોતાના અભિનય ની શરૂઆત નેગેટિવ રોલ ફિલ્મ અજનબી થી.

2001 થી કરી હતી એના માટે ફિલ્મી એવોર્ડ પણ મળ્યો હતો ત્યાર બાદ 2002મા આવેલી હોરર ફિલ્મ રાઝ માં મુખ્ય અભિનેત્રી તરીકે એને અભિનય કર્યો હતો જે ફિલ્મ ના અભિનય થકી એને પોતાના ફિલ્મી કેરિયર માં ઘણી બધી હોરર ફિલ્મ માં કામ કરવાનો સુનેહરો અવસર મળ્યો તેના ફિલ્મ કેરિયર માં મોટા ભાગની હોરર ફિલ્મો છે જેમાં.

તેના હાવભાવ અને સીરીયસ લુકને દર્શકો ખુબ પસંદ કરે છે અને એ જ લુક ને મોહીને 2016 માં એને બોલિવૂડ અભિનેતા કરણસિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા અને તાજેતરમાં એ પોતાના આવનાર પ્રથમ બાળક ને લઈ ખુબ ઉત્સાહિત જોવા મળી રહી છે તે પોતાના બેબી બમ્પ ને લઈ સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *