Cli

બિગબોસ 14 ની સ્પર્ધ નીક્કી તંબોલી હોટ અવતારમાં જોવા મળી રેમ્પવોક સમયની તસ્વીર સામે આવી…

Bollywood/Entertainment Breaking

બિગબોસ 14 ની ફેમસ એક્ટર નીક્કી તંબોલી સુંદર હોવા સાથે સાથે ફેશનબલ પણ છે અને એ વાત તેના સોસીયલ મિડિળયા અકાઉંટ જોઈને કહી શકાય જ્યાં તેઓ એકથી એક હિટ ફોટો શેર કરે છે ટીવીના સૌથી મોટા શો બિગબોસથી લોકપ્રિય થયેલ નીક્કી તંબોલી હાલમાં કેટલીક તસ્વીર શેર કરીને ફેન્સને દીવાના કર્યા છે.

સાઉથ ઈંડસ્ટ્રીઝની મશહૂર એક્ટર અને મોડલ નિકી તંબોલીએ શનિવારના રોજ એક ફેશનવીકમાં એક શો સ્ટોપર તરીકે એક સુંદર એન્ટ્રી કરી ત્યારે બધાની નજરો નિકી પરજ ટકી ગઈ હતી નિકી અહીં બ્લેક કલરના ડ્રેસમાં જોવા મળી હતી અને અહીં તે ખુબજ બોલ્ડ અવતારમાં જોવા મળી તેની તસ્વીર સામે આવતાજ વાયરલ થઈ ગઈ છે.

એક ફેશનેબલ સાબિત થઈ ચૂકેલ નિકીએ એકવાર ફરીથી પોતાનું હોટ ફિગર ફ્લોન્ટ કરતા તસ્વીર શેર કરી છે જેમાં હાઈ હિલ્સ પહેરીને નિકીએ પોતાનું લુક પૂરું કર્યું હતું બ્લેક કલરના ડિઝાઇન ડ્રેસમાં નિકીએ લાઈટ મેકઅપ કરેલ જોવા મળ્યો નિકીના ગયા દિવસોમાંજ ધ ખતરા ખતરા શોમાં પ્રતીક સહજપાલ સાથે જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *