એસીયાના સૌથી ધનાઢ્ય અને ભારતના સૌથી સફળ બિઝનેસમેન મુકેશ અંબાણી ના ઘેર કોઈપણ પ્રસંગ હોય મુંબઈ માં અનોખો માહોલ જોવા મળે છે અંબાણી પરીવાર અબજો ના ખર્ચે પણ પોતાના પરીવારજનો ની ખુશી માટે ઉજવણી કરે છે તાજેતર માં મુકેશ અંબાણી ના નાના પુત્ર અંનત અંબાણી અને.
રાધીકા મર્ચેટ ની સગાઈ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ગત ડીસેમ્બર મહીનામા રાજસ્થાન નાથદ્વારા શ્રીનાથજી મંદિર માં અંબાણી પરિવારે આશીર્વાદ મેળવી દિકરા અંનત અંબાણી ની સગાઈ રાધીકા મર્ચેટ ની સાથે કરવાની જાહેરાત કરી હતી એ વચ્ચે ગોળ ધાણા અને સગાઈની ચુદંળીની વિધી પુરી.
કરવા માટે અંબાણી પરીવાર ના એન્ટેલીયા હાઉસ ને રંગબેરંગી ફુલો અને લાઈટો થી સજાવવામાં આવ્યું હતું જે પાર્ટીમાં રાધીકા મર્ચેટ અને અંબાણી પરિવાર જનોની હાજરીમાં બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સ્ટાર કલાકારો સહીત દેશ વિદેશમાં થી બિઝનેસમેનો સહીત ક્રિકેટરો પણ જોવા મળ્યા હતા વાત કરીએ.
અનંત અને રાધિકા ની તો બંને નાનપણથી મિત્રો છે રાધિકા અંબાણી પરિવારની દરેક ઈવેન્ટમાં જોવા મળે છે રાધિકા મર્ચન્ટ એન્કોર હેલ્થકેરના સીઈઓ વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની દીકરી છે રાધિકાના પિતા વિરેનની પણ ગણના દેશના અમીર બિઝનેસમેનમાં થાય છે મુકેશ અંબાણી ના
એન્ટેલીયા હાઉસ ખાતે આ સગાઈમાં ભારતીય ક્રિકેટના ગુરુ સચીન તેંડુલકર પોતાની પત્ની સાથે જોવા મળ્યા હતા તો અભિનેતા અક્ષય કુમાર આ શુભ પ્રસંગે પોતાની દિકરી સાથે આવેલા હતા બચ્ચન પરીવાર માંથી એશ્વર્યા રાય તેની દિકરી સાથે આવેલી હતી તો શાહરૂખ ખાન ની પત્ની.
ગૌરી ખાન પુત્ર આર્યન ખાન સાથે જોવા મળી હતી અભિનેતા વરુણ ધવન તેમની ગર્લફ્રેન્ડ સાથે જોવા મળ્યા હતા તો કરણ જોહર જેવા સેલેબ્સ પણ આ પાર્ટીમાં જોવા મળ્યા હતા પાર્ટીમાં હાજરી આપીને તેમને અંનત અંબાણી અને રાધીકા મર્ચેટ ને આર્શીવાદ આપ્યા હતા મિત્રો આ પર તમે શું કહેશો.