શુશાંતસિંહ રાજપૂત કેશમાં ઘણા દિવસો પછી એક મહત્વની અપડેટ આવી છે સીબીઆઈ શુશાંતસિંહ કેશમાં લગતા ડેટા ગોતી રહી છે છેલ્લા એકથી દોઢ વર્ષર્થી સીબીઆઈ આ કેશમાં તપાસ કરી રહી છે પરંતુ હજુ સુધી નક્કી નથી કરી શકી કે શુશાંતનુ મોત કઈ રીતે થયું હતું મતલબ ક્યાં કારણોસર થયું હતું.
શુશાંતસિંહ કેશને હજુ શોધી સોલ નથી થયો હવે જાણવા મળતી માહિતી મુજબ સીબીઆઈએ અમેરિકાની મદદ લીધીછે આ કેશમાં સીબીઆઈ જાણવા માંગે છે શુશાંતના ફેસબુક અને ગુગલના એવા કય ડેટા હતા જે ડીલીટ કરવામાં આવ્યા હોય જેમાં ડીલીટ પોસ્ટ ડીલીટ કોમેંટ હોઈ શકે છે.
ગૂગલમાં ઈમેલ પણ ડીલીટ કર્યા હોય આ બધું સીબીઆઈ ટિમ જાણવા માંગે છે પરંતુ આ પ્રોસેસ અહીં ના થઈ શકે એટલા માટે સીબીઆઈએ અમેરિકાની ફેસબુક અને ગૂગલની મદદ લીધી છે જેમાં 14 તારીખે શુશાંતનુ મોત થયું હતું જેમાં કેટલાક કલાક પહેલા એવું તે શું થયું કે શુશાંતનુ મોત થયું.
એવી વાત પણ સામે આવી હતી કે શુશાંતના એકાઉન્ટના એસેસ રિયા ચક્રવર્ત હતું અને શુશાંતના મોત પછી કેટલીક પોસ્ટ ડીલીટ થઈ હતી કંઈક વસ્તુ ડીલીટ થઈ હતી એવામાં આ પોસ્ટ કોણે ડીલીટ કરી હતી તે વાતોમાં શક છે ત્યારે એવામાં સીબીઆઈએ ગુગલ અને ફેસબુકની મદદ લીધી છે.