ભૂવાન બામેં કચ્ચા બદામ ગીત પર રીલ્સ બનાવનાર અંજલિ અરોડાને ફટકાર લગાવી છે કેટલાક સમય પહેલા રિલીઝ થયેલ કચ્ચા બદામ ગીતે લોકોના મગજમાં દર્દ કરી દીધું હતું જ્યાં પણ જોવો દરેક આ ગીત પર કમર લટકાવતી જોવા મળતા પરંતુ આ ગીત ત્યારે બુમ થઈ ગયું જયારે ટિક્ટોકર અંજલિ અરોડાએ.
આ ગીત પર પોતાની રીલ્સ બનાવીને શેર કરી આ ગીતે અંજલિને એટલી મશહૂર કરી દીધી કે તેને લોકઅપ જેવો મોટો રિયાલિટી શો મળી ગયો હવે અંજલિ એજ ગીતના લીધે મોટી સેલિબ્રિટી બની ગઈ છે પરંતુ ગીત ગાઈને મશહુર થયેલ ભુપન એજ સ્થિતિ માં આવી ગયા જયારે પહેલા હતા પરંતુ આ ગીતને લીધે અંજલિની કિસ્મત પલટાઈ ગઈ.
તેને લઈને હવે દેશના સૌથી મોટા સોસીયલ મીડિયા સ્ટાર ભુવન બામે અંજલિ પર ફટકાર લગાવી છે એક રિપોર્ટમાં ભુપને કહ્યું છેકે છેલ્લા એક મહિનાથી કચ્ચા બદામ ગીતથી પાકી ગયોછું મેં કહ્યું જેનું ગીત છે એને તો ત્રણ ચાર લાખ આપીને બેસારી દીધા જેવી રીતે કેટલાય લોકોએ કચ્ચા બદામ ગીત પર રિલ્સ બનાવીને પ્રગતિ કરી છે.
એમને અત્યારે પૈસા મળી રહ્યા છે અને જેમનું ઓરીજનલ ગીત છે તેને એકબે શો આપ્યા આપણને ખબર છે એમને તેના બદલે શું આપવામાં આવ્યું પરંતુ કચ્ચા બદામના કારણે જે વધુ કમાઈ રહ્યા છે તેની સરખામણીએ આ બહુ ઓછું છે ભુવાને અહીં સાચું કહ્યું જેનું સાચું ગીત છે તેને લોકો ભૂલી ગયા ના રીલ્સ બનાવનારને આગળ મોકલી રહ્યા છે.