આ દ્રશ્યમાં જે દેખાય છે એ યુવકનું નામ મોહિત છે. ગઈકાલે ભૂજથી એક સમાચાર આવ્યા કે એક યુવતી પર હુમલો કરવામાં આવ્યો એને મારી નાખવામાં આવી કારણ શું હતું તો કારણ માત્ર એટલું હતું કે એક યુવક અને યુવતી પ્રેમ સંબંધમાં હતા એક સમયે બાદમાં બંને વચ્ચે એ સંબંધ તૂટી ગયો એના પછી યુવતીએ એ યુવકને બ્લોક કરી નાખ્યો સોશિયલ મીડિયા પર બ્લોક કર્યો એના પછી એની સાથે વાતચીત ન કરતી હતી યુવક ઉસ્કેરાઈ ગયો અને પછી છરી લઈને આવ્યો અને પછી એ છોકરી પર એને હુમલો કરી નાખ્યો એ છોકરીનું મૃત્યુ થઈ ગયું અને પછી સવાલ એ થયો કે આપણે કઈ સમાજ વ્યવસ્થા
વસ્થામાં જીવીએ છીએ જ્યાં 18 19 20 વર્ષના યુવાનોને જીવનમાં આ કરવા સુધી પહોંચે છે આ વિચાર સુધી પહોંચે છે કે કોઈને મારી પણ નાખી શકે છે. આખી ઘટના એવી હતી કે મોહિત નામના એક વ્યક્તિનું સાક્ષી નામની એક છોકરી સાથે સંબંધ હતો એ બંને જણા છૂટા પડ્યા એના પછી સાક્ષી એને બ્લોક કરી દીધો અને એના પછી સાક્ષી એના કોલેજની બહાર ઊભી હતી ત્યારે એ મોહિત આવ્યો અને પછી એને મારી નાખી. એ આવ્યો ત્યારે ચાકુના ઘા કર્યા. અમુક લોકો જેને બચાવવા માટે આવ્યા હતા એમાંથી પણ એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચાડી એ મોહિતને પોલીસે ધરપકડ ગાંધીધામથી કરી લીધી ગઈ કાલે જ અને પછી
આગળની કાર્યવાહી પણ હાથ ધરી પોલીસે જ્યારે એની ધરપકડ કરી એના પછી રીકન્સ્ટ્રક્શન માટે પણ એને લઈ ગયા અને એના જ આ દ્રશ્યો છે કે જેમાં મોહિતને હાથપગ બાંધી અને લઈ જવામાં આવે છે અને માફી મંગાવવામાં આવે છે આવા રીકન્સ્ટ્રક્શનના અનેક દ્રશ્ય આપણે જોયા છે પણ એ બધું થયા પછી બદલાયું શું છે એ મોટો પ્રશ્ન છે. 19 20 21 વર્ષના યુવાનો જ્યારે હત્યારા બની જાય છે બળાત્કારી બની જાય છે ત્યારે સવાલ થાય છે કે સમાજની આ કેવી વ્યવસ્થા છે કે જ્યાં કોઈને કાયદા અને વ્યવસ્થાનો ડર જ નથી રહ્યો એ મોહિતને કાયદા વ્યવસ્થાનો ડર જ ન હતો કે એ કોઈને
મારી નાખશે તો એની સાથે શું થશે? આ માનસિકતા ક્યારથી પેદા થાય છે કે એક સ્કૂલમાં બે બાળકો વચ્ચે ઝગડો થાય છે અને આઠમાં અને 10સમાં ધોરણમાં ભણતા બાળકોના ઝગડામાં આઠમાં અને 10સમાં ધોરણના બાળકો જે એકદમ કુંમડી ઉંમર એવું કહેવાય કે જ્યારે એમની વિચાર એટલા બધા પહોંચે ને કે એ હત્યા સુધી પહોંચી જાય એ બાળકો હત્યારા બની ગયા છે એને બાળક પણ કેમ કહેવા એ બાળકો એ યુવાનો અને અત્યારે જે પ્રકારના કિસ્સાઓ સામે આવે છે એ ખૂબ ભયજનક છે એના ઉપર આપણે સંવેદનશીલ થઈને વિચારવાની ખૂબ જરૂર છે કારણ કે આ આપણું સમાજ નથી. આપણે જે વ્યવસ્થામાં જીવીએ છીએ ત્યાં શાંતિ જોઈએ
છીએ. આપણે જે વ્યવસ્થામાં જીવીએ છીએ આપણે બધા ઈચ્છીએ છીએ કે આપણે શાંતિનો શ્વાસ લઈ શકીએ. કે આપણા બાળકો આ ન શીખે અને છતાં પણ બાળકો આ શીખી રહ્યા છે એ ગંભીર બાબત છે. મોહિતની ધરપકડ પછી પોલીસે કેવી રીતના કાર્યવાહી કરી પોલીસનું શું વર્જન છે આખા કેસને લઈને તે સાંભળ્યો સાથે જ રીકન્સ્ટ્રક્શન માટે લઈ ગયા ત્યારે શું થયું તે બંને જોઈએ. [સંગીત] [સંગીત] [સંગીત] [સંગીત] ગઈ કાલે એરપોર્ટ રોડ ઉપર આવેલ સંસ્કાર કોલેજમાં એક છરી મારવાનો બનાવ બનેલ જેમાં આદિપુરની રહેવાસી સાક્ષી નામની દીકરીને આદિપુરના તેના ઘરની બાજુમાં જ રહેતા મોહિત મૂળજી સિદ્ધપુરા નાએ છરી ગળા ઉપર છરી મારેલી જે બાબતે પોલીસે તપાસ કરતા આ સાક્ષી અને મોહિત બંને આદિપુરમાં બાજુબાજુમાં રહેતા હોય અને બંનેવને પ્રેમ સંબંધ હોય ગઈકાલે આ મોહિતે સાક્ષીને ફોન કરી અને પરત ગાંધીધા આદિપુર આવી જવા જણાવતા આ દીકરી સાક્ષીએ ત્યાં આવવાની ના પાડેલ અને હવે ફોન નહી કરવા જણાવેલ અને એનો ફોન આવેલ એ બાબતે એના મમ્મીને વાત કરતાં એના મમ્મી એવું જણાવેલ કે એનો ફોન બ્લોક કરી નાખ જેથી આ સાક્ષીએ મોહિતનો ફોન બ્લોક કરતા મોહિત અને તેનો મિત્ર જયેશ જયંતી ઠાકોર બંને મોટરસાયકલ લઈ આદિપુરથી આવેલ અને કોલેજ સંસ્કાર કોલેજ ખાતે આ દીકરીને
મળેલ અને ત્યાં આવવા એને સમજાવતા દીકરીએ કોઈપણ સંબંધો નહી રાખવા જણાવતા આ મોહિતે ઉસ્કેરાઈ અને સાક્ષીને ગળા ઉપર છરીનો ઘા મારેલ અને એને તાત્કાલિક હોસ્પિટલે લઈ જવામાં આવેલ હાલ આ હત્યાની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવેલ જેમાં બેન સાક્ષીનું મોડી રાત્રે અવસાન થતા ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીને આ કામે અટક કરવામાં આવેલ છે. સાહેબ કઈ કર્મો તળે આરોપી વિરુદ્ધ હાલ ફરિયાદ નો આરોપી વિરુદ્ધ કલમબીએનએસ કલમ 103એ મુજબ ગુનો દાખલ કરી અને કાળીય કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપીને રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યો છે હાજી આરોપી અત્યારે પોલીસ કસ્ટડીમાં છે.