Cli
ભાવનગર 50 લક્ઝુરિયસ ગાડીઓના કાફલા સાથે હાથી પર સવાર રજવાડી ઠાઠ સાથે વરરાજાની એન્ટ્રી, નોટો વરસાદ…

ભાવનગર 50 લક્ઝુરિયસ ગાડીઓના કાફલા સાથે હાથી પર સવાર રજવાડી ઠાઠ સાથે વરરાજાની એન્ટ્રી, નોટો વરસાદ…

Breaking

લગ્નની સીઝન ચાલી રહી છે એ વચ્ચે પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે ઘણા બધા લોકો અવનવા પ્રયોગો હાથ ધરતા હોય છે હાથી ઘોડા હેલિકોપ્ટરમાં બેસીને ઘણા વરરાજા જાન લઈને પરણવા પહોંચે છે એક વરરાજા જેસીબી પર બેસીને પણ પરણવા પહોંચ્યો હતો એવા જ અનોખા ભવ્ય ઠાઠથી ઘણા યુવાનો પોતાના લગ્ન નું આયોજન કરતા જોવા મળે છે.

એ વચ્ચે તાજેતરમાં ભાવનગર શહેરમાં એક ભવ્ય જાન નીકળી હતી 50 લક્ઝુરિયસ ગાડીના કાફલા સાથે વરરાજા હાથી પર બેસીને નિકળતા લોગો દંગ રહી ગયા હતા સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો એક કિલોમીટરથી વધારે લાંબો આ વરઘોડો નીકળતા લોકો મોટી સંખ્યામાં જોવા ઉમટી પડ્યા હતા.

ભાવનગર શહેરમાં રહેતા રમેશભાઈ ભગવાનભાઈ હાવલિયા નો પુત્ર કુલદિપ હાવલીયા રજવાડી ઠાઠ થી હાથી પર સવાર થઈ 50 ગાડીઓના પાછડ કાફલા સાથે દુલ્હન ને લેવા માડંવે પહોંચ્યો હતો વરરાજાની શાહી એન્ટ્રી જોતા લોકો સ્પર્ધ બની ગયા હતા આ વરઘોડો આકર્ષણ નું કેન્દ્ર બન્યો હતો કુલદીપ હાવલીયા ના લગ્ન બોટાદ જીલ્લાના ગઢડા ના.

રહેવાશી યોગશભાઈ લાલજીભાઈ વાળોદરા ની દીકરી વૈશાલી સાથે 23 ફેબ્રુઆરી ના રોજ યોજાયા હતા પોતાના પુત્ર કુલદિપના અરમાનો પુરા કરવામાં રમેશભાઈ એ કોઈ કમી બાકી નહોતી રાખી હાથી પર શાહી ઠાઠ થી વરઘોડો સાથે 50 ગાડીઓ નો કાફલો આગળ ડીજે મનમુકીને લાગતું હતું અને ચલણી નોટો નો વરસાદ વરસતો હતો જાનૈયાઓ હર્ષોલ્લાસ થી.

ચલણી નોટો ઉડાળી રહ્યા હતા 23 ફેબ્રુઆરી ગુરુવારના દિવશે નિકડેલા આ વરઘોડામા જાનૈયાઓ ડાન્સ કરતા ગઢડા પહોંચ્યા હતા કુલદીપ હાવલીયા શાહી અંદાજમા પોતાના સાસરે ગઢડા હાથી પર ઉભો રહીને પાછડ 50 ગાડીઓ ના કાફલા સાથે ડીજે ના તાલે ઝુમતો જોવા મળ્યો હતો આ અંદાજ જોતા લોકો ઘરની બહાર વરઘોડો જોવા ઉમટી પડ્યા હતા.

આ વરઘોડાની ઘણી તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા અ પહેલા સુરતમાં પણ એક અનોખો વરઘોડો નીકળ્યો હતો જેમાં ભાજપ ના પૂર્વ કોર્પોરેટર ભરત મોના વઘાસીયા ના બે દિકરાઓ વરરાજા બનીને શણગાર સજેલા બળદગાડામાં પરણવા પહોંચ્યા હતા આ બળદગાડાની પાછડ 100 લક્ઝુરિયસ.

ગાડીઓ નો કાફલો હતો જેમાં હમર ઓડી બીએમડબલ્યુ વોલ્વો પોર્સ મર્સીડીઝ લેન્ડ ક્રુઝર બેન્ટની અને ડિમ્પિ જેવી ગાડીઓ પણ સામેલ હતી આ જાન બે કિલોમીટર લાંબા કાફલામાં મોટા વરાછા થી ઉતરાણ જવા નિકળી હતી ભવ્ય આતશબાજી સાથે ડીજે નો નાદ સુરત શહેરમાં ગાજી ઊઠ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *