સુરતની ઇન્ડસ્ટ્રીમાં ખાસ કરીને ટેક્સટાઇલ ઉદ્યોગને આગળ લઈ જવામાં એમનું ખૂબ જ મોટું યોગદાન રહ્યું હતું. સુરતના બહુ જ જાણીતા એક ઉદ્યોગકાર ભરતભાઈ ગાંધીનું શુક્રવારની મોડી રાત્રે નિધન થયું અને ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે ફિયાસવી જેવી સંસ્થાના પ્રમુખ રહી ચૂક્યા છે એક મોટા દાનવીર તરીકે સમાજસેવી તરીકે એમનું મોટું નામ છે અને સુરતની ઇન્ડસ્ટ્રીમાં ખાસ કરીને ટેક્સટાઇલ ઉદ્યોગને આગળ લઈ જવામાં એમનું ખૂબ જ મોટું યોગદાન રહ્યું હતું તો ભરતભાઈ ગાંધી વિશે તમને વાત કરીશ અને ખબરછે ડોટ કોમ તરફથી અમે એમને વિનમ્ર શ્રદ્ધાંજલિ પણ આપીએ છે
તો આના વિશે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજીટલ પ્લેટફોર્મ ખબરછેોટોમ ભરતભાઈ ગાંધી ચેમ્બર ઓફ કોમર્સ ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના 2000 થી માંડીને 2001 ના પ્રમુખ રહી ચૂક્યા છે અને એમના કાર્ય કાર્યકાળ દરમિયાન એમણે ઘણા બધા સારા કામ ઇન્ડસ્ટ્રીસ અને શહેરને માટે કર્યા છે એમણે સુરતમાં એરપોર્ટ ડેવલપમેન્ટ માટે ઘણી બધી મહેનત કરી આ ઉપરાંત અત્યારે તમે સરસાણા વિસ્તારની અંદર જે ચેમ્બરનું ટ્રેડ સેન્ટર જોઈ રહ્યો છો જોઈ રહ્યા છો જે દુનિયાભરની અંદર ફેમસ છે અને જ્યાં ગળી સૌથી મોટું ટ્રેડ સેન્ટર બન્યું છે ભારતનું એ ટ્રેડ સેન્ટર બનાવવામાં પણ ભરતભાઈ ગાંધીનું બહુ મોટું મો યોગદાન છે 16 નવેમ્બર 1950 ના દિવસે એમનો જન્મ થયો અને મુંબઈમાં ભણી અને સુરતમાં તેવો વીવિંગ ઇન્ડસ્ટ્રીઝમાં એમણે કેરિયર ચાલુ કરી
એમણે શરૂઆતમાં જાપાનમાંથી ઉચ્ચ કક્ષાનું બોમ્બેર યાન અને ચીનથી શુદ્ધ સિલ્ક યાન લાવીને અહીયા આગળ ઇમ્પોર્ટ કરી અને એ વીવિંગનો બિઝનેસ શરૂ કર્યો સિલ્ક ઇન્ડસ્ટ્રીઝની અંદર ભરતભાઈનું બહુ મોટું નામ છે સિલ્ક યાનમાં થી કપડા બનાવવા માટે એમની પોતાની કંપનીનું નામ છે બેટસન્સ અને ચેમ્બરમાં જ્યારે રહ્યા ત્યારે એમનું એટલું કુને અને એમની સમજદારીને કારણે ચેમ્બર સાથે સંકળાયેલા ઘણા બધા યુવાનો વિવિંગ ઉદ્યોગની સાથે જે લોકો શરૂઆત કરતા હતા એ બધા યુવાનોના માટે તેઓ એક ગુરુ તરીકે સાબુત થયા હતા કારણ કે એકદમ સારી રીતના અને બહુ જ પ્રેમારથી માયાળું સ્વભાવ રાખીને બધાને સમજ પાડે અને બધાને સાથે રાખીને કામ કરે અમે ખબરછેડોટ કોમ ઉપર ભરતભાઈ ગાંધીના વિડીયો બી કર્યા છે એ તમે જોઈ લો નમસ્કાર ખબરછેટ કોમ પરથી રાજેશ શાહ દર્શક મિત્રો કોરોના મહામારીને કારણે બધા જ ઉદ્યોગોને કોઈને કોઈ તકલીફો પડી છે હવે કોરોનાના કેસો ખાસા ઘટી રહ્યા છે ત્યારે આપણે વાત કરીશું ટેક્સટાઇલ ઉદ્યોગ વિશે અને આજે અમારી સાથે છે ફિયાસવીના ચેરમેન ભરતભાઈ ગાંધી ભરતભાઈ એસજસીસીઆઈના ભૂતપૂર્વ પ્રમુખ પણ છે અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં એમનું જાણીતું નામ છે. તો ટેક્સટાઇલ ઉદ્યોગની આ વખતની દિવાળી કેવી છે? કયા કયા પડકારો છે અને કયા કયા પગલાંથી ટેક્સટાઇલ ઉદ્યોગને ફાયદો થઈ રહ્યો છે એ વિશે એમની સાથે વાત કરીશું. ભરતભાઈ આપણે તમે કીધું કે છેલ્લા લગભગ ચાર પાંચ વર્ષથી ટેક્સટાઇલ ઉદ્યોગમાં કોઈને કોઈ પ્રોબ્લેમ આવે છે નોટબંધી આવ્યું જીએસટી આવ્યું કોરોના મહામારીના બે દોર આવી ગયા પરંતુ હવે કેસો પણ ઘટ્યા છે અને અત્યારે કોઈ સમસ્યા દેખાતી નથી તો હવે દિવાળીનો જે સમય છે તો ટેક્સટાઇલ ઉદ્યોગ માટે અત્યારે કેવો સમય છે? ટેક્સટાઇલ ઉદ્યોગ માટે સારો સમય છે
પણ એક જ વસ્તુ છે કે ફાયનાન્શિયલ જે ક્રાઈસીિસ છે એટલે એટલે કે વર્કિંગ કેપિટલ અને ઉધારીનું વલણ થોડું વધતું જાય છે અને ડે બાય ડે યાનના સ્પીનર્સોની લોબી કાર્ટેલ કરીને જે રીતે વારંવાર એન્ટી ડમ્પિંગ માટે પ્રયત્ન કરી રહ્યા તેના માટે અમે છે ચેમ્બર છે બીજા દિવસ સંગઠનો છે એનો પ્રોટેસ્ટ કરીએ છીએ ભિવન્ડી માલેગા ઇચરકરજી બેંગ્લોર વારાણસી બધા મળીને કરીએ છીએ અને ગવર્મેન્ટે નાયલોન પોલીસર ફિલામેન્ટ યાન અને વિસ્કોસ ફિલામેન્ટ યાન પર ભલે એન્ટી ડમ્પિંગનો ચુકાદો આવ્યો છે પણ એને અટકાવેલો છે એટલા માટે યાન અહિયા રીઝનેબલ ભાવે મળે અને જે ઉધારીનો દોર અને લોકો એમાં આખી પ્રોપર ચેનલમાં ફાયનાન્સ જો ફરતું થઈ જાય તો આનું ભાવ ભાવી ખૂબ જ ઉજળું છે અને છે હમણાં બી છે ભરતભાઈ આપણે ઘણા સમયથી ટેકનોલોજી અપગ્રેડેશન ફંડ એટલે ટફ માટેની બુમાઓન ચાલતી હતી પરંતુ તમારી કઈ તાજેતરમાં માં મીટિંગ થઈ છે તો ટફ માટે ટેક્સટાઇલ ઉદ્યોગ માટે કોઈ ફાયદો થાય એવો નિર્ણય લેવાયો છે ટફમાં છે ને દર બે મહિને ટેક્સટાઇલ કમિશનર જોડે મીટિંગ હોય છે અને આખા દેશમાંથી 15 સેન્ટરોથી બધા એસોસિએશનો સામેલ હોય છે અને ટેક્સટાઇલ કમિશનર સાથે એમની ટીમ હોય છે અને એમાં જે બી ટેક્સટાઈલ ટફ ને એ ટફ જે આવ્યું એમેન્ડમેન્ટ ટફ એમાં જે પ્રશ્નો હતા તેનો ઉકેલ ધીરે ધીરે લાવવા માંડ્યા છે નવા નવા જે મિનિસ્ટર આવ્યા છે પિયુષભાઈ ગોયેલ અને સુરતના દર્શનાબેન આવ્યા છે એટલે એનાથી થોડો વધારે પુશ બી મળેલો છે અને આ મીટિંગમાં પરમ દિવસે ઇન્ટર મિનિસ્ટરયલ મીટિંગ એટલે કે ખૂબ જ મહત્વની પિયુષભાઈ ગોયેલજી દર્શનાબેન યુપીસિંહ જે ટેક્સટાઇલ સેક્રેટરી છે જે અને ટેક્સટાઇલ કમિશનર રૂપરાશિબેન હતા અને બધાએ મળીને જે ટફ જેને લીધે લોકોની 2016 થી અટકેલી હતી જેને કોરોનાને લીધે અટકેલી હતી
બેંકની ભૂલને લીધે અટકેલી હતી અત્યાર સુધી આ લોકોએ કોઈ એને એમ્બ્રોડરીને આપ્યું નહતું તે યુનિટોને કહ્યું એટલે પરમ દિવસે 1389 યુનિટોને એ લોકોએ ક્લિયર કર્યા છે અને ત્યારબાદ બી સર્ટિફિકેટ ઓરિજિન માટે બહુ મોટી એમાં લગભગ 350 કેસ અટકેલા હતા કે ભાઈ એમાં કોઈકવાર પહેલામાં વાયા લખ્યું હોય કોઈવાર એમાં કોઈ બીજી ટેકનિકલ ભૂલો હતી અને એ ટેકનિકલ ભૂલોને ચાઇના કે બીજા દેશો સાથે કોઓર્ડીનેટ કરીને કે ભાઈ જેની પાસે ઈપીસીજીનું સર્ટિફિકેટ હોય એટલે કસ્ટમનું ઈપીસીજી હોય કે ઈપીસીજી આ લોકને એવો ડાઉટ હોય કે ભાઈ જૂના મશીન પર ટફ લોન તો નથી લીધી નેસીઓ ન હોય તો અથવા બરાબરની હોય તો ડાઉટફુલ હોય તો પણ ઈપીસીજી કોઈબી દિવસ સેકન્ડ હેન્ડ મશીન પર એપીસીજી આપતા નથી એટલે કે એની તમારે ડ્યુટી પછી ભરવાની હોય તમે પછી એક્સપોર્ટ કરીને ઈપીસીજી એટલે એ છે તો માટે આ બધા પ્રશ્નો ખૂબ જ સરળતાથી થયા છે અને હવે પાછી દર ત્રણ મહિને કમ્પલસરી ઇન્ટર મિનિસ્ટ્રીયલ મીટિંગ રાખવા માટે કપડા મંત્રીએ આદેશ આપ્યો છે અને જે નાની નાની વસ્તુઓ છે તેના પાવર્સ બી એ લોકોએ સેક્રેટરી તથા ટેક્સટાઇલ કમિશનરને આપી દીધા છે માટે આ આવવાથી આની લિક્વિડીટી સુરતમાં જે બધાના પૈસા રોકાયેલા છે તે આવી જવાથી આપણી જે તરલ લતા છે તે સારી રહેશે ભરતભાઈ ટેક્સટાઇલમાં ઘણા સમયથી જીએસટીના પ્રશ્નની વાત ચાલે છે તો જીએસટીનો પ્રશ્ન ઉકેલ આવ્યો છે ખરો જીએસટીનો બધો ઉકેલ આવ્યો છે પણ હમણાં જે છેલ્લી એ લોકોની જે જીએસટી કમિટી જે છે એ લોકો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની જેમાં 27 ટેસ્ટો જીએસટી કાઉન્સિલ કહેવાય 27 રાજ્યો છે ઇન્ડિયાના એના નાણા પ્રધાનો એના મેમ્બર છે અને એ મીટિંગ દર બે મહિને મળે છે આપણા નાણા સીતારામ નિર્મલા સીતારામજીના નેજા હેઠળ અને એ લોકો નિર્ણય લેવી કે એમાં કેટલો ટે રાખવો બેઝિકલી આપણે ત્યાં ચોણા સાંદી સિવાય 5 12 18 અને 28% નો સ્લેપ છે હવે એ લોકો એવી મુવમેન્ટ કરવા માંડ્યું છે કે કાપડને 5 થી 12%માં લઈ જવું કારણ કે હમણાં 12% યાન પર છે અને કાપડ પર 5% છે તો એ લોકને થોડું રિફંડ આપવું પડે છે. તો રિફંડમાં અમે ફિગર આપ્યા અમે ચેમ્બર અને બીજા એસોસિએશનને કે ભાઈ તમારે 5 અને 7 એટલે 7% નથી આપવું પડતું. એમાં વેલ્યુએડ થાય છે 5% અંતર તો યાન આવ્યું. યાન આવ્યું પછી જે આવ્યું એમાં તે અમારે લેબર છે, ઇલેક્ટ્રિકસિટી છે, મેલ્જીન છે એટલે એ સીધું 9.5% ટકા પર વધી જાય છે અને અહિયાની જીએસટી લોકલ જે એ છે એના ડેપ્યુટી કમિશનર તથા અમદાવાદના ચીફ કમિશનર એનાને અમારા ફિગર મળ્યા છે કે ભાઈ તમારી વાત સાચી છે આ લોકનું રિફંડ તો બે સવાબ ટકા થાય છે પણ એ લોકને કોઈબી હિસાબે આજે ઇન્ટીગ્રેટેડ જે સિસ્ટમ છે
એને કાઢી નાખવી છે એટલે હવે અમારી રજૂઆત એ છે કે જો પાંચના બાર કરશો તો પાછું જે એક સેટલમેન્ટ આવ્યું છે તો હમણાં માંડમાં જે બધું થાળે પડ્યું હોય તો તમે હમણાં આ સિસ્ટમનો સ્ટેટસ કો મેન્ટેન કરો અને ચાલવા દો અને તમે જો પાંચના 12 કરશો તો બધા કાપડ પરપાંચના 12 એટલે 7% અને પછી વેલ્યુએટેડ એટલે લગભગ 9% કિંમત વધી જાય તો 100 રૂપિયાનું કાપડ હોય તો 9 રૂપિયા કિંમત જે છે જીએસટી એના કરતાં વધી જાય અલ્ટીમેટ ઘરાક પાસે અને એને લીધે કદાચ એવું બને કે પાછી જેવી રીતે જ્યારે અહીંયા એક્સાઈઝ હતી અને લોકો અન્ડર ઇન્વેસ્ટ કરતા હતા લોકો ડ્યુટી ચોરી કરતા હતા તે પાછું જ્યારે સ્લેપ જ્યારે હંમેશા ટેક્સ વધારે હોય તો ઇન્ડિયામાં આ જ પ્રોબ્લેમ આવે છે કે અંડરબિલિંગ થાય કેશ ટ્રાન્ઝેક્શન શરૂ થાય કોઈબી રીતે મેનેજ કરે છે અને જે સાચા લોકો હોય તે નીકળી જાય છે માટે અમે રજૂઆત કરી છે એ લોકોએ સાનુધિપુરત સાંભળી છે અને હજુ વધુ રજૂઆત બધા સેન્ટરોથી કરતા રહેવાના છે ભરતભાઈ ટેક્સટાઇલ પાર્ક માટે કોઈ હમણાં કેન્દ્ર સરકારે મુવર્સની કોઈ સ્કીમ બહાર રજૂ કરી છે તો એ સ્કીમ શું છે ને એ કેટલો ફાયદો થશે રાજેશભાઈ મુવર સ્કીમ જુદી છે અને મેગા ટેક્સટાઇલ પાર્ક જુદો છે હું પહેલા વાત કરીશ મેગા ટેક્સટાઇલ પાર્કની કે એમણે સાત મેગા ટેક્સટાઇલ પાર્ક ઇન્ડિયામાં સ્થાપવાન માટે જાહેરાત કરી છે કેબિનેટ મિનિસ્ટ્રીએ મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલના ભલામણથી કરેલી છે એમાં એ લોકનો ક્રાઇટેરિયા છે
કે 1000 એકર જમીન સ્ટેટે આપવાની અને ત્યાં આગળ આટલી બધી જે કારીગરો રહેવાની મેડિકલ સગવળ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સર્જ લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટ બેંક આ બધું ત્યાં એક જ જગ્યામાં હોવું જોઈએ વીવિંગ યુનિટ પ્રોસેસિંગ યુનિટ એને એના વેલ્યુએડ એટલે કે ભાઈ આ જે બનાવે તમારે એમ્બ્રોયડરી બનાવે આ બધું એક જ એમાં આવી જાય એટલે એટલો મોટો પણ એમાં મને એવું લાગે છે કે આપણા ગુજરાતનો ચાન્સ તો છે જ અને ગુજરાત ગુજરાતમાં જો સાઉથ ગુજરાતને આપે કારણ કે આપણું બેઝિક પ્રોડક્શન 65% અહિયા છે તો સુરતની આજુબાજુ કશે બી આપે 20 50 40 કિલોમીટરના અંતરે તો એ બહુ સફળ જશે અને હમણાં જે છેલ્લે ટેક્સટાઇલ સેક્રેટરી યુપીસિંહ બી આવી ગયા એ લોકો કહે છે કે તમારી પાસે ઇકોસિસ્ટમ છે એટલે ઇકોસિસ્ટમ એટલે એવું છે કે ભાઈ તમારા અહિયા લુમ્સ છે એના 10 કિલોમીટરમાં ડાઈંગ હાઉસ છે એના 10 કિલોમીટરમાં માર્કેટ છે એના 10 કિલોમીટરમાં રેલવે સ્ટેશન છે મોટું એના 10 કિમીટરમાં મોટું પોર્ટ છે બંદર છે એના 10 કિમીટરમાં તમારો એરપોર્ટ છે અને આ બધી સગવડને લીધેલ અમને એવું લાગે છે કે ભાઈ સુરતની આજુબાજુના ચાન્સ વધારે છે અને જો આ મેગા પાર્ક આવે તો અહિયા સુરતમાં બી લોકલ જે બધું પોલ્યુશન ને આ બધા જે પ્રોબ્લેમ છે એક જ જગ્યાએ થાય ઈટીપી પ્લાન્ટ બી ત્યાં નખાય એટલે કે જે બી આ એમાંથી જે કચરો ઉત્પાદન થાય છે પાણી ખરાબ થાય તેને સાફ થાય એટલે આ બધી જે ઇકોલોજીકલ પ્રોબ્લેમ બી સોલ્વ થાય અને અને મુવર સિસ્ટમમાં એવું છે કે ભાઈ હમણાં તમારે સમજો કે ભાઈ મશીન લાવ્યા ફોરેનથી તો ઈપીસીજીમાં જવાનું અને પાંચ વર્ષની અંદર તમારે એ જે કિંમતનું હોય એટલું એક્સપોર્ટ કરવાનું હવે એ જ્યારે પાંચ વર્ષમાં બી એક્સપોર્ટ નહી થાય તો તમારે ડ્યુટી ભરી દેવી પડે તો હવે આ લોકો એવું લાવ્યા કે
તમે 15 વર્ષ સુધી ડ્યુટી નહી ભરો અને ઇન બીટવીન તમે જો તમારા લૂન વેચી કાઢો તો તમે મૂળ કિંમત પર જે બી ડ્યુટી લાગતી હતી તે ભરી દો તમે 10 વર્ષે કરો તો 10 વર્ષે તમે 15 વર્ષે સ્ક્રેપ કરી નાખો તો બી તમારે ડ્યુટી ભરી દેવાની તમે એ જો મશીન લાવ્યા અને અહીંયાથી ટર્કી એક્સપોર્ટ કરી નાખ્યું તો જો ટર્કી આ જ ભાવે એક્સપોર્ટ કર્યું તો ડ્યુટી નહી ભરવાની ઓછા ભાવે કર્યું તો એનો ડિફરન્સ ભરી દેવાનો વધારે ભાવે કર્યું તો કઈ ની એટલે એ મુવર્સમાં એ લોકો વર્કિંગ કેપિટલમાં બી લાવવા માંગે અને સુરતમાં ત્રણ ચાર જણે એપ્લાય બી કરી દીધું છે એટલે કે ભઈ તમારી વર્કિંગ કેપિટલમાં યાન જાપાનથી આવ્યું ચાઇનાથી આવ્યું ઈટાલીથી આવ્યું તો એના પર બી જે ડ્યુટી હોય તે તમે કાપ કાપ હા લોકલમાં કાપડ વેચો તો ભરી દેવાની ડ્યુટી એટલા પર પણ જો તમે એક્સપોર્ટ કરો તો તમારે પહેલેથી જ ડ્યુટી નહી ભરવાની એટલે તમારી વર્કિંગ કેપિટલને એટલે આ બંને સ્કીમો બહુ સારી છે આવકાદાયક છે અને આ બધાનો લાભ બધાને લેવા વિનંતી છે થેન્ક્યુ તો દર્શક મિત્રો આ હતા ભરતભાઈ ગાંધી જેઓ ફિયાસવીના ચેરમેન છે અને એસજસીસીઆઈના બૂથપ પ્રમુખ છે એમણે ટેક્સટાઇલ ઉદ્યોગ વિશે ખાસી એવી ડિટેલમાં વાત કરી છે. નમસ્કાર ખબરછે. ઓક્ટોબરથી હું રાજેશ શાહ દર્શક મિત્રો કોરોના કાળમાં બધા ઉદ્યોગોને કઈને કઈ નુકસાન થયું જ છે. તો આજે વિવિંગ ઉદ્યોગને શું અસર પડી છે અને હવે દિવાળી પછી શું રહેશે એની જાણકારી મેળવવા માટે આજે અમારી સાથે છે ફિયાસીના ચેરમેન ભરતભાઈ ગાંધી ભરતભાઈ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને વિવિંગ અગ્રણી છે તો એમની પાસેથી આપણે જાણીશું કે વીવિંગ ઉદ્યોગની દિવાળી કેવી છે અને દિવાળી પછી શું રહેશે? ભરતભાઈ આપણે કોરોનામાં બધા ધંધાને અસર પડી છે તો વિવિંગને પણ પડી જશે સફાઈ યોજના તો અત્યારે દિવાળી વીવિંગ ઉદ્યોગની કેવી છે કોરોના કાળ દરમિયાન વિવિંગ નહી બધી જ ઇન્ડસ્ટ્રી જેમ તમે કહ્યું તેમ અને ફક્ત ભારત નહી ગુજરાત નહી સુરત નહી આખું દુનિયા આના એમાંથી પસાર થઈ છે
વધતે જોડે અંશે બહુ મોટી અસર બી ઘણા થઈ બહુ ઓછી અસર બી થઈ છે પરંતુ આપણે પર્ટીક્યુલર સુરતની વાત કરીએ તો સુરતમાં જે કોરોના કોરોના કાળ દરમિયાન જે 25 માર્ચથી જે લોકડાઉન લાગ્યો થી 30 મે સુધી સદંતર રહ્યો 30 મે પછી થોડી થોડી હલચલ સારું થઈ ને અમુક જે સચિન જેવા સેક્ટરે ચાલુ કરવાની પહેરવી કરી પણ તે દરમિયાન જ્યારે થોડું થોડું ચાલુ કરવા ગયા તો કારીગરોની અછત રહી કારણ કે કારીગરોને બે મહિના અહિયા રાખ્યા પછી કારીગરો બિચારા આકડાયા અને માઈગ્રેશન ચાલુ થયું કારણ કે આપણા ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે કારીગર ઓરસ્સાથી છે ઉત્તર પ્રદેશથી છે બિહારથી છે રાજસ્થાનથી છે અને ગુજરાતમાં બી છે તો સુરતમાંથી બહુ ઓછા છે આજુબાજુ ગામડાઓમાંથી બહુ લોકો આવે છે રોજી રોજગાર કરવા તો એ જે અસર આખો જૂન અને જુલાઈ મહિનો રહ્યો અને એ દરમિયાન થોડી થોડી ડિમાન્ડ કપડાની નીકળવા માંડી કારણ કે આગળ બી બધે જે આખા ઇન્ડિયાનું મેન માર કહેવાય પંજાબ કહેવાય દિલ્હી કહેવાય રાજસ્થાનમાં જયપુર કહેવાય વેસ્ટ બંગાળમાં કલકત્તા કહેવાય તામિલનાડુ કહેવાય આંધ્રપ્રદેશ કહેવાય અને ખાસ કરીને મહારાષ્ટ્ર મુંબઈ જ્યાં બધું કપડાનું કન્વર્ઝન થાય છે અને અનસ્ટીચ ફેબ્રિક્સ અને એથનિક વેરસ બહુ સારા બને છે આ બધે બધું બંધ હતું એટલે આખી સાયકલ અટકેલી હતી આખી સાયકલ અટકેલી હતી તો એના એના પછી જ્યારે બી સાયકલ થોડી ચાલુ થઈ અને ડિમાન્ડ આવી તો કારીગરોની અયા અછત રહી કારીગરોની અછત રહી એટલે લોકોએ શું છે કે સ્પેશિયલ ટ્રેન દોડાવા માટે કહ્યું
આ કર્યું પણ તે છતાં બી કારીગરો બી પહેલા શરૂઆતમાં આવવા તૈયાર નહતા પણ પછી તો જેમ જેમ સમય ગયો તેમ એ લોકોની બી આતુરતાનો અંત આવ્યો અને એ લોકો બી આવવા તૈયાર હતા ત્યાર પછી અમારા ચેમ્બર ઓફ કોમર્સની વિનંતીને ધ્યાન રાખીને ગવર્મેન્ટે થોડી ટ્રેનો આપી તો બી 25 30% કારીગરો આવ્યા બાકીના 25 30% બાય રોડ આવ્યા બાય રોડમાં આવતા સાત આઠ દિવસ થઈ જાય એક્સિડન્ટ બી થાય અને ધીરે ધીરે ધીરે અને મારે કહેવું જોઈએ કે અમુક લોકોએ તો પ્લેનમાં બી કારીગરોને બોલાવ્યા એટલે કે એનો અર્થ એમ મારો કહેવાનો છે કે ભાઈ કાપડમાં ડિમાન્ડ નીકળવા માંડી કાપડમાં જે ડિમાન્ડ નીકળી એમાં શરૂઆતમાં સુરતની નાયલોન પોલીસ્ટર વિસ્કોસ આ ત્રણ આઈટમમાં મોનોપોલી છે અને એમાં હાઈ ફ્રીશ કાપડ જે સુરતનું ઈવન ચાઈના બી એ કિંમતે અને એ ક્વોલિટી બનાવી નથી શકતું એટલા માટે ત્યાર પછી સપ્ટેમ્બરથી સખત જ માલની ડિમાન્ડ વધી માર્કેટમાં બી ચહલપલ થઈ દિલ્હી માર્કેટ ચાલુ થયું પંજાબ પાર્શલી ચાલુ થયું રાજસ્થાન ચાલુ થયું હજુ મુંબઈ જોઈ એટલું ચાલુ નથી થયું અને કલકત્તા જોઈ એટલું ચાલુ નથી થયું
બાકી સાઉથમાં બી ગરાકી ચાલુ થઈ અને કોટનમાં બી ચાલુ થઈ ભલે કોટન આપણે ત્યાં નથી પણ સુરતમાં 60% જે સિન્થેટિક કાપડ બને છે તેમાં એમાં ડિમાન્ડો સારી રહી અને ત્યાર પછી ઘણી સારી પ્રગતિ થઈ અને લોકોએ જે પાવન લૂમ્સ હતા કન્વેન્શનલ લુમ્સ શટલ ચેન્જ લૂમસ જેને કહે એમાંથી ઓછામાં ઓછા આજે બે વર્ષમાં લોકો વોટરજેટમાં આવવા માંડ્યા છે લોકો એરજેટમાં આવવા માંડ્યા છે રેપિયરમાં આવવા માંડ્યા છે અને શરૂઆતમાં ઊંચી કિંમતની ક્વોલિટી જેકાર્ડની કિંમતની ડિમાન્ડ ઓછી રહી પ્લેન કિંમત જે સમજો કે 2025 mથી 607 mનું કાપડ હતું એની ડિમાન્ડ ખૂબ જ સારી રહી અને હજુ બી છે. અને હવે પછી જ્યારે જો બધી જગ્યાએ લગનશાળા બીજો ખુલી જાય અને તેમાં 400 500 માણસની હાજરીનું જો સરકાર દરેક રાજ્યની સરકાર એ લોકને પરમિશન આપે તો લગનશાળાની ખરીદી બી ચોક્કસ નીકળશે જ આ વખતે આપણને જે કલકત્તાની પૂજાની ઘરાકી એટલી મળી નહીં પણ એવું લાગે છે કે જાન્યુઆરીમાં ઓનમની ગરાકી સાઉથની નીકળશે અને હમણાં બી જે લોકોને વપરાશ માટેનું કાપડ અને જે એથનિક્સ વેર છે જે ટોપ છે, કુર્તી છે એ બધું જે છે તે વધારે ચાલુ છે અને આવતા એમાં સમયમાં જે રીતે લોકોએ વોટર જેટ એરજેટ અને રેપિયર મંગાવ્યા છે
તેમાં ટેકનિકલ ટેક્સટાઇલમાં બહુ મોટો સ્કોપ છે. ટેકનિકલ ટેક્સટાઇલમાં એટલે કેજીઓ ફેબ્રિક્સ જે રોડ બનાવવામાં વપરાય આજે રોડનું 500 600 કિલોમીટરના હાઈવે બને છે અને એમાં એ કાપડ કમ્પલસરી છે મોટા હાઈરાઈઝ બને તેના પાયામાં બી એ સમથળ રહે અને આગળ પાણીનું અંદરથી ધોવાણ ન થાય એટલા માટે એજીઓ ફેબ્રિક છે બીજું ત્યાર પછી આજે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની નરેન્દ્રભાઈની એક આવી સ્કીમ કે ભાઈ કે ભાઈ આપણને પગભર થઈએ અને ડિફેન્સ માટેના કાપડમાં અહિયા પેરાશૂટનું કાપડ થોડું ઉમરગામમાં બનતું હતું બરોડામાં બનતું હતું અને હમણાં એક આગ્રામાં બી આપણા સુરતના જ એક જે અને મુંબઈના બેન છે ચાલકે સાહેબના ડોટર એણે ચાલુ કર્યું છે અને પેરાશૂટમાં નાયલોનનું કાપડ વપરાય છે પેરાશૂટ છે પછી જે બુલેટ પ્રૂફ જેકેટ બી હવે સુરતમાં બનવાના ચાલુ થયા છે એટલે આ બધું આખું એટલું મોટું ડાયવર્ફિકેશન છે કે મોટરના અપરોસરીમાં બી એ વપરાય છે બેગ બનાવવાનું કાપડ ને એના લાઈનિંગમાં બી વપરાય છે એટલે કપડા સિવાય આનું ડાયવર્ફિકેશન એટલું મોટું છે અને ઉત્તરોત્તર આજની તારીખમાં તો એવું લાગે છે કે 2021 222 સુરતનું રહેશે કારણ કે ચાઈનામાં હવે લેબર છે તે ઘણી મોઘી થઈ ગઈ છે પહેલા જ એવું નથી
કે ભાઈ ત્યાં ગળીને અહિયાની લેબર સસ્તી હતી ત્યાં લેબર ઘણી મોઘી છે ત્યાં પાવરની સબસીડી નીકળી ગઈ છે અને આ બાજુ આખા વર્લ્ડમાં એક ચાઈના પ્રત્યે અંદરથી હિડન નફરત છે કે બને ત્યાં સુધી ચાઈનાનો માલ લેવો નહી અને આપણા હિન્દુસ્તાનમાં હવે એક મેન્ટાલિટી આવી કે ભાઈ ચાઈનાનો હોય તો નહી લેવો એટલા માટે અને ગવર્મેન્ટે હમણા જે સર્ટિફિકેટ ઓરિજિન છે દાખલા તરીકે બાંગ્લાદેશથી માલ આવે તો બાંગ્લાદેશને કહ્યું કે ભાઈ તમે ડીટેલ આપો અમને તમારા સર્ટિફિકેટ ઓરિજિનમાં કે તમારા કાપડમાં સમજો કે 60% ટ સુધી તમારા બાંગ્લાદેશમાં બનેલી વસ્તુ વપરાય છે તો અમે એને એલો કરીએ તમે ચાઈનાથી કાપડ બનાવો અને ગાર્મેન્ટ અમને મોકલો તે અમને માન્ય નથી નહી તો અમે ડ્યુટી લગાવીશું અને લગાવવાની ચાલુ કરી દીધી છે
એમાં કસ્ટમમાં થોડો માલ અટકો જ લોકો અટવાયા બી છે પણ ગાર્મેન્ટ સેક્ટર બી હવે ચાલુ થવાનું છે અને એ જ રીતે મને એવું લાગે છે કે કોરોના અને કોરોના પછીનો સમય અને 2022 થી 2025 સુધીમાં ઓછામાં ઓછો આમાં 6 થી 7% નો ગ્રોથ રહેશે અને 500 અબજ રૂપિયાનું એક ઇન્વેસ્ટમેન્ટ જે હમણાં 200 છે એના ડબલ થશે દર્શક મિત્રો આ હતા ભરતભાઈ ગાંધી જેઓ ફેડરેશન ઓફ આર્ટસ લિવિંગ ઇન્ડસ્ટ્રીના ચેરમેન છે એમણે ખાસી એવી માહિતી આપી ભરતભાઈ ગાંધીને હું પર્સનલી એક રિપોર્ટર તરીકે ઓળખું છું કારણ કે જ્યારે હું ટેક્સટાઇલની બીટ સંભાળતો હતો ત્યારે એમને ઘણી બધી વખત મળવાનું થતું હતું
તો એમ થાય કે ઇન્ડસ્ટ્રીઝની અંદર અંદર ઘણા બધા મોટા ઉદ્યોગકારો છે પરંતુ ભરતભાઈ ગાંધી કંઈક અનોખી નોખી માટીના માણસ હતા એકદમ નકસિક જેન્ટલમેન એકદમ મૃદુ ભાષામાં વાત કરે આમ સહેજ બી ઊંચો અવાજની અને એકદમ સોફ્ટ વાત કરે અને ઇન્ડસ્ટ્રીઝનું જબરજસ્ત એમની પાસે નોલેજ અને આટલી મોટી એમનું પોતાનો બિઝનેસ હોવા છતા ક્યારેય પણ એમણે એવો ડર નથી રાખ્યો કે મારી ઇન્ડસ્ટ્રીસ છે અને હું સરકારમાં રજૂઆત કરીશ તો સરકાર મને કદાચ આડકત રીતના હેરાન કરે. પણ એમ છતાં એમણે એવો ડર નથી રાખ્યો અને જ્યારે પણ જરૂર પડી છે ત્યારે કેન્દ્ર સરકાર હોય રાજ્ય સરકારની અંદર હોય એમણે બધા રિસર્ચ રિપોર્ટની સાથે એકદમ પોઈન્ટ ટુ પોઈન્ટ સરકારને ધારદાર રજૂઆતો એમણે કરી છે ક્યારેય પણ ડર્યા નથી. જ્યારે સુરતની અંદર ફિયાસી સંસ્થા છે ફેડરેશન ઓફ આર્ટસિકલ વીવિંગ ઇન્ડસ્ટ્રીઝ તો અરુણભાઈ જરીવાલા જ્યારે હતા ત્યારે એક એવું લાગતું હતું કે અરુણભાઈ જરીવાલા બહુ જ વ્યવસ્થિત રીતના સરકારની અંદર એક રિસર્ચ રિપોર્ટ રજૂ કરતા અને સરકાર એમની વાત માનતા હતા માનતી હતી
તો એ વખતે એવું લાગતું હતું કે અરુણભાઈ જરીવાલાના ગયા પછી ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર કદાચ શૂન્ય અવકાશ સરજાય જશે કારણ કે કોઈ એવા બીજા ઉદ્યોગકાર નહોતા દેખાતા કે અરુણભાઈ જરીવાલાની સમકક્ષ આવે પરંતુ ભરતભાઈ ગાંધીએ આ કામ સંભાળી લીધું અને એમણે બહુ જ સારી રીતના ફિયાશવીને આગળ ચલાવી ફિયાશવીના મુદ્દાઓ ફિયાશવીના ફિયાશવીના નેજા હેઠળ ઘણા બધા મુદ્દાઓ એમણે સરકારમાં રજૂઆત પણ કરી પણ એમ કહેવાય કે બહુ જ ખરેખર
એક રીયલમાં જેન્ટલમેન માણસ અને હમણાં ગયા વર્ષે જ એમની 75 મી વર્ષગાંઠ અને 50 મી મેરેજ એનિવર્સરીની જ્યારે એમણે ભવ્ય ઉજવણી કરી ત્યારે શહેરભરના બધા ક્રીમ લોકો એમના ફંક્શનની અંદર હાજર રહ્યા હતા. ભરતભાઈની ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રીઝમાં ખરેખર એક મોટી ખોટ પડવાની છે કારણ કે આ એક એવો માણસ હતો કે જેણે પોતાનો બિઝનેસ તો ગ્રો કર્યો. પરંતુ ટેક્સટાઇલ ઉદ્યોગને ગ્રો કરવામાં મદદ કરી સુરત શહેર માટે પણ ઘણું બધું એમણે કામ કર્યું છે તો આવા અનેક અપડેટ સાથે અમે તમને મળતા રહેશું થેન્ક્યુ વેરી મચ