Cli
રાજભા ગઢવીએ ફરી ગુસ્સો ઠાલવ્યો, પઠાન ફિલ્મ પર ભર ડાયરે આપ્યો મુતોડ આવો જવાબ, કહ્યું તમારા બાપાએ….

રાજભા ગઢવીએ ફરી ગુસ્સો ઠાલવ્યો, પઠાન ફિલ્મ પર ભર ડાયરે આપ્યો મુતોડ આવો જવાબ, કહ્યું તમારા બાપાએ….

Breaking

તાજેતરમાં બોલીવુડ ફિલ્મ પઠાણ ના સોગં બેશરમ રંગ પર નો વિવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે દિપીકા પાદુકોણે ભગવા રંગની બિકીની પહેરીને શાહરુખ ખાન સાથે રોમેન્ટિક અંદાજમા હોટ બોલ્ડ લુક આપી ને અશ્લીલ ડાન્સ કર્યો છે દિપીકા પાદુકોણની ભગવા રંગની બિકીની પર ખુબ વિવાદ જોવા મળ્યો છે.

ઠેર ઠેર શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ ના પુતળા દહન કરવામાં આવી રહ્યા છે અને ફિલ્મ નો બહીસ્કાર કરી હિન્દુ સંગઠનો સાથે રાજનેતા અને કલાકારો આ ફિલ્મ નો વિરોધ કરી રહ્યા છે ફિલ્મ ના ગીતને નહીં હટાવાય તો આ ફીલ્મ ને રીલીઝ કરવા દેવામાં નહીં આવે તેવું જણાવી રહ્યા છે એ વચ્ચે તાજેતરમાં.

ગુજરાતી લોકસાહિત્યકાર રાજભા ગઢવી એ એક ડાયરામાં ફિલ્મ પઠાન પર ગુસ્સો ઠાલવતા જણાવ્યું હતું કે ઘણા મને એમ કહે છે કે તમને આ ફિલ્મમાં શું વાંધો છે પિક્ચર છે અને આવી રીતે તો ઘણી આગળ અભિનેત્રીઓએ કપડાં પહેર્યા છે તો તમને અહીં જ કેમ વાંધો છે જે લોકો મને આ પ્રશ્ન કરે છે એ લોકો ને હું.

અહીંયા જવાબ દેવા માગું છું કે આ ગીતનું નામ બેશરમ રંગ રાખવામાં આવ્યું છે અને જેમાં ભગવા કપડાને પહેરીને અશ્લીલ ડાન્સ કરવામાં આવ્યો છે જે આ પ્રશ્ન પુછે એને કેજો કે તારા બાપા નો ફોટો હોય અને એમાં લખ્યું હોય કે બેશરમ માણસ તો તમને કેવી મજા આવે તો ગીતનું નામ.

બેશરમ રંગ રાખી ભગવો લીધો ત્યાં અમને વાંધો છે તમે છેલ્લા 75 વર્ષથી ઘણું કરો છો અમારા ધર્મ પર એ છતાં પણ અમે અમારું કામ કરીએ છીએ અમે જોડવાનું કામ કર્યું છે ભારત વર્ષની આપણી ઉજળી પરંપરા એવી છે સરદાર વલ્લભભાઈ પટેલે અખંડ ભારત કરવા માટે ખૂબ જ મહેનત કરી અને એ મહેનતને.

પરિપૂર્ણ કરવા માટે અઢારે આલમનો ધણી ભાવનગર કૃષ્ણ કુમાર મહારાજે સૌ પ્રથમ પોતાનું રજવાડું આપી દિધું હતું કે મારો દેશ રાજી રહે મારી જનતા રાજી રહે બાકી ઇતિહાસ માં ખબર છે કોને તોડવા નું કામ કર્યું છે રાજભા ગઢવી એ પોતાનો ગુસ્સો વ્યક્ત કરીને મુતોડ જવાબ આપી ફિલ્મ નો બહીસ્કાર કરવા આહવાન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *