Cli

51 વર્ષના રાજપાલની 3 વર્ષની પુત્રી એમના હસતા ચહેરા પાછળ છે કંઈક આવી દર્દભરી કહાની…

Bollywood/Entertainment Life Style Story

પુરી દુનિયાને કોમેડી દ્વારા હસાવનાર રાજપાલ યાદવની પર્સનલ જિંદગી વિશે સાંભળીને તમે પણ સ્તમ્ભ રહી જશો હાલમાં જ રાજપાલ યાદવની નાની 3 વર્ષની પુત્રી સાથે એક વિડિઓ વાયરલ થઈ રહ્યો છે હવે એ જોઈને બધા ચોકી ગયા કે 51 વર્ષની ઉંમરમાં રાજપાલ યાદવની માત્ર 3 વર્ષની પુત્રી કંઈ રીતે.

પરંતુ તેનું કારણ રાજપાલ યાદવના હસતા ચહેરા પાછળ દર્દભરી કહાની છે હકીકતમાં રાજપાલ યાદવે માત્ર 20 વર્ષની ઉંમરે જ ક!રોનાંથી લગ્ન કર્યા હતા તેઓ પોતાની પત્નીને ખુબજ પ્રેમ કરતા હતા જેટલું બોલીવુડમાં બીજું કોઈ નહીં કરતું હોય પરંતુ એમણે પત્નીને બીમારીના કારણે ખોઈ દીધી તેઓ પોતાની પુત્રી સાથે જિંદગી ગુજરી રહ્યા હતા.

ત્યારે રાજપાલ યાદવની મુલાકાત એક શૂટિંગ દરમિયાન રાધાથી થઈ હતી બંને પ્રેમમાં પડ્યા પછી લગ્ન કરવાનો ફેંશલો કર્યો અને રાજપાલે રાધાથી 2003માં લગ્ન કરી લીધા અને હવે રાધા સાથે એમની 2 પુત્રીઓ છે હર્ષિતા અને રિયાન્સી પહેલી પત્ની ક!રોનાને ખોયા બાદ બીજી પત્ની રાધા અને બંને પુત્રીઓને જીવથી.

વધુ પ્રેમ કરે છે પુરા બોલીવુડથી એક રાજપાલજ એવા માણસ છે સાધારણ રીતે રહેવામાં વિશ્વાસ રાખે છે એટલે તેઓ કરિયરની શરૂઆતથી તેઓ પાર્ટીઓમાં જવાનું પસંદ નથી કરતા પરંતુ આમ માણસની જેમ પરિવારને સમય આપવાનું પસંદ કરે છે કંઈક આવી છે રાજપાલ યાદવની રિયલ લાઈફ સ્ટોરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *